દક્ષિણ સોમાલિયાની નામાંકિત હોટલમાં આતંકી હુમલાોઃ ૨૬નાં મોત

દક્ષિણ સોમાલિયાની એક લોકપ્રિય હોટલ મેદિનામાં અલ શબાબમાં આતંકીઓએ ૧૩મીએ કરેલા આત્મઘાતી હુમલા અને ગોળીબારમાં વિદેશીઓ સહિત ૨૬ લોકોનાં મોત થયા છે. સત્તાએ જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકો ભરેલું વાહન લઇને કિસમાયો શહેરની મેદિના હોટલમાં ઘૂસી...

વિશ્વમાં સૌથી પહેલાં આફ્રિકામાં મેલેરિયાની રસી લોન્ચ

વિશ્વમાં સૌપ્રથમ આફ્રિકાના દેશ મલાવીમાં મેલેરિયાની રસી લોન્ચ થઈ છે. દર વર્ષે દુનિયામાં ૪.૩૫ લાખ લોકો મેલેરિયાથી મરે છે. આ માટે છેલ્લાં ૩૦ વર્ષથી રસી વિકસાવવાના પ્રયાસ ચાલતા હતા. આ રસી પાંચ મહિનાથી બે વર્ષના બાળકો માટે વિકસાવાઈ છે.

આફ્રિકાના વિવિધ દેશોમાં કચ્છીઓએ વેપાર-ઉદ્યોગમાં કાઠું કાઢ્યું છે. યુગાન્ડામાં વેપાર-ઉદ્યોગના સ્થાપક અને આફ્રિકામાં વેપારના અગ્રણી તરીકે ઓળખાયેલા કચ્છી...

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર વખત તેમના પૈતૃક ભૂમિ કેન્યાની મુલાકાત લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. તેમના પિતા અહિંના વતની હતા....

કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...

લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.

આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી. 

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. to the free, weekly Gujarat Samachar email newsletter