ટાન્ઝાનિઆમાં ચૂંટણીહિંસાઃ દેખાવો મધ્યે સેંકડોના મોતની આશંકા

ટાન્ઝાનિઆના નેશનલ ઈલેક્શન કમિશને બુધવાર, 29 ઓક્ટોબરની દેશની પાર્લામેન્ટ અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 97.66 ટકા મત સાથે જોરદાર વિજય હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી. મુખ્ય વિરોધ પક્ષોને ચૂંટણી લડવા નહિ દેવાથી દેશમાં...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

જળવાયુ પરિવર્તન કે ક્લાઈમેટ ચેન્જ માટે ફોસિલ ફ્યૂલ્સ એટલે કે પેટ્રોલ, ડિઝલ અને કોલસાના બળવાની થીઅરીને કેન્યાના 29 વર્ષીય ખેડૂત જૂસ્પેર માચોગુ જરા પણ માન્ય...

ઉત્તરપૂર્વીય નાઇજીરિયાનાં બોર્નો રાજ્યમાં મહિલા આત્મઘાતી બોમ્બર્સ ત્રાટક્યાં હતાં જેમણે એક લગ્ન સમારંભ, જનરલ હોસ્પિટલ અને ફ્યુનરલ સ્થળને નિશાન બનાવ્યાં...

કેન્યાનો ટીનેજર એમાન્યુએલ વાન્યોન્યી 15 જૂનની કેન્યન એથ્લેટિક્સ ઓલિમ્પિક ટ્રાયલમાં 2012  પછી 800 મીટરની દોડમાં સૌથી ઝડપી દોડવીર સ્થાપિત થયો હતો અને 1થી 11 ઓગસ્ટ...

પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ 2.7બિલિયન ડોલરના સૂચિત ટેક્સવધારા સામે 30થી વધુ કાઉન્ટી સહિત રાષ્ટ્રવ્યાપી વિરોધો અને હિંસક અથડામણો અને આગજનીના કારણે ફાઈનાન્સ...

રવાન્ડામાં 15 જુલાઈએ જનરલ ઈલેક્શન યોજાઈ રહ્યું છે ત્યારે પ્રમુખપદ માટે વર્તમાન પ્રેસિડેન્ટ પૌલ કાગામે સહિત કુલ નવ ઉમેદવાર મેદાનમાં હોવાનું રવાન્ડા નેશનલ ઈલેક્ટોરલ કમિશને જણાવ્યું છે. રવાન્ડન પેટ્રિઓટિક ફ્રન્ટના વડા કાગામે 23 વર્ષથી રવાન્ડાના...

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ટાન્ઝાનિયાને બજેટમાં સહાય અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા 900 મિલિયન ડોલરથી વધુ રકમની મદદને બહાલી અપાઈ છે. IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે 786.2 મિલિયન ડોલર ક્લાઈમેટ ચેન્જ સમસ્યા હલ કરવા તેમજ 149.4 મિલિયન ડોલરનું ફંડ...

કેન્યાની સરકારે દેશમાં કાગડાઓની વધતી જતી સંખ્યાથી ત્રાસીને વર્ષ 2025ના આરંભ સુધીમાં સમુદ્રતટ વિસ્તારોમાંથી 10 લાખ કાગડાઓને મારી નાખવાનો આદેશ આપ્યો છે. એમ...

 એક પોલીસ ઓફિસરે ગુરુવાર 13 જૂને માકાડારા લો કોર્ટ્સમાં મેજિસ્ટ્રેટ મોનિકા કિવુટી પર ગોળીબાર કરતા મેજિસ્ટ્રેટને ઈજા પહોંચી હતી. મેજિસ્ટ્રેટે પોલીસ ઓફિસરની પત્નીને જામીન આપવાનો ઈનકાર કરતા પોલીસ ઓફિસરે તેમની છાતી અને નિતંબ પર ગોળી ચલાવી હતી. આ...

યુરોપના શેન્જેન વિસ્તારમાં વિઝા માટે આફ્રિકન નાગરિકો સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાના આક્ષેપો છે. શેન્જેન વિઝા સ્ટેટેસ્ટિક્સ 2023ના ડેટા મુજબ વિઝાઅરજી ફગાવી...

કેન્યાની પાર્લામેન્ટે મંગળવાર 25 જૂને ટેક્સવધારાની વિવાદાસ્પદ જોગવાઈઓ સાથે ફાઈનાન્સ બિલને પસાર કર્યું હતું. બીજી તરફ, નાઈરોબી અને દેશના અન્ય શહેરોમાં પોલીસ...



to the free, weekly Gujarat Samachar email newsletter