
ભગવાન એક કાકાને... ‘બોલ વત્સ શું વરદાન જોઈએ છે?’કાકા: પ્રભુ, એક નોકરી, પૈસાથી ભરેલો ઓરડો, સરસ મજાની ઊંઘ અને ગરમીથી છુટકારો!ભગવાન: તથાસ્તુ.કાકા હવે ATMમાં...

ભગવાન એક કાકાને... ‘બોલ વત્સ શું વરદાન જોઈએ છે?’કાકા: પ્રભુ, એક નોકરી, પૈસાથી ભરેલો ઓરડો, સરસ મજાની ઊંઘ અને ગરમીથી છુટકારો!ભગવાન: તથાસ્તુ.કાકા હવે ATMમાં...

પતિ: હું વિચારું છું કે મારા જૂના કપડાં કોઈને આપી દઉં. કોઈ ભૂખી-તરસી ગરીબ મહિલાને કામ લાગશે.,પત્ની: અચ્છા! પણ જેને તારા માપના કપડાં આવે એ ભૂખી-તરસી હોય!?•••

રામપ્રસાદ પહેલીવાર વિમાનમાં સફર કરી રહ્યો હતો. તેને ડરેલો જોઈને એરહોસ્ટેસ તેમની પાસે આવીએરહોસ્ટેસ: સર, ચિંતાની કોઈ વાત નથી. આ ફ્લાઈટમાં તમને બિલ્કુલ ઘર...

પત્ની: સાંભળો, તમે રોજ આંબળાનો જ્યુસ પીઓ. એનાથી લોહી સાફ રહે છે.પતિઃ જેવું છે એવું પી લે... હવે એમાં પણ તારા નખરા છે!•••

પત્નીઃ સાંભળો ને! ખીચડી બનાવું કે પુલાવ?પતિ : એક કામ કર, તું પહેલા બનાવી લે. નામ આપણે પછી રાખીશું.•••

સ્ત્રીઓને શ્રાપ મળ્યો છે કે એને બારેય મહિના શરીરમાં ક્યાંકને ક્યાં દુખાવો રહેશે.પણ પછી માતાજીને દયા આવી. તેથી વરદાન આપ્યું, ‘આસો મહિનામાં નવ દિવસ તમને...

લગ્ન પછી સાસુએ જમાઇને ફોન કર્યો: કેમ છો જમાઈરાજા?જમાઇ: અમારું છોડો સાસુમા, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને?•••

પત્ની: સાંભળો, તમારા જન્મદિવસ માટે એટલા સરસ કપડાં લીધા છે કે તમે ખુશ થઈ જશો.પતિ: અરે વાહ, બતાવ તો..!પત્નીઃ હા, ઊભા રહો. હમણાં જ પહેરીને આવું છું...•••

પત્નીઃ ઊઠો ફટાફટ, મારે ભાખરી કરવી છે.પતિઃ તો હું કયાં તાવડી પર સૂતો છું તું તારે કર ને!•••

દાદાઃ આખો દિવસ મોબાઇલ, ફેસબુક, કંટાળતો નથી? શું દાટ્યું છે એમાં?પૌત્રઃ દાદા, એક કામ કરો, તમે તમારા જૂના ફ્રેન્ડઝ શોધો.દાદાઃ અરે એ બધાય મારી સાથે ત્રણ-ચાર...