યુગાન્ડાની સીમાને અડીને આવેલા સેન્ટ્રલ આફ્રિકાના દેશ કોંગોના પૂર્વીય ઇરુમુ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) જૂથ સાથે સંકળાયેલા એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF)ના ગેરિલા બળવાખોરોએ ચાકુ અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી મહિલાઓ સહિત 66 લોકોની હત્યા...
યુગાન્ડાની સીમાને અડીને આવેલા સેન્ટ્રલ આફ્રિકાના દેશ કોંગોના પૂર્વીય ઇરુમુ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) જૂથ સાથે સંકળાયેલા એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF)ના ગેરિલા બળવાખોરોએ ચાકુ અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી મહિલાઓ સહિત 66 લોકોની હત્યા...
સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે 67 વર્ષીય પોલિસ મિનિસ્ટર સેન્ઝો મેહુનુની તત્કાળ હકાલપટ્ટી કરી છે. સેન્ઝોને ગયા વર્ષે ઈલેક્શન પછી પોલિસ મિનિસ્ટર બનાવાયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર સેન્ઝો વર્તમાન પ્રેસિડેન્ટ...
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના કારણોની તપાસ કરી રહેલા ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તેનો પ્રાથમિક અહેવાલ રજૂ કરી દીધો છે. બ્યુરોએ તેના અહેવાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટમાં વિમાન કેવી રીતે...
કોરોના મહામારી બાદ બ્રિટનની એનએચએસની માઠી બેઠી છે. નબળી ગાય અને બગઇઓ ઘણી જેવી સ્થિતિ સામે ઝઝૂમી રહેલી આ રાષ્ટ્રીય આરોગ્ય સેવા એક સાંધે છે ત્યાં તેર તૂટે એવો ઘાટ સર્જાતો આવ્યો છે. કન્ઝર્વેટિવ શાસનકાળમાં ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફની હડતાળોના...

બહેનના લગ્નના રિસેપ્શનમાં બે પરિવારો વચ્ચે થયેલા ઝગડામાં કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કરી એક વ્યક્તિનું મોત નિપજાવનાર 25 વર્ષીય હસન ઝાંગુરને હત્યા માટે...

14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના આરોપસર ટેક્સી ડ્રાઇવર 52 વર્ષીય વાહિદ રિયાઝને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે.

વન ડિરેક્શન સ્ટાર ઝાયન મલિકના બનેવી 23 વર્ષીય માર્ટિન ટાઇસરને ડ્રગ ડિલિંગ કેસમાં કેદની સજા ફટકારાઇ છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશનના કન્સલ્ટન્ટ લેવલથી નીચેના ડોક્ટરો 25 જુલાઇની સવારના 7 કલાકથી 30 જુલાઇની સવારના 7 કલાક સુધી હડતાળ પર જશે જેના કારણે એનએચએસની હોસ્પિટલોને...

ભારતીય મૂળના એક કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટને ગંભીર વ્યાવસાયિક અશિસ્ત માટે દોષી ઠર્યા બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે. ઇગલસ્ટોનમાં પ્રથમવાર માતા બની રહેલી એક...

ઇન્ફેક્ટેડ બ્લડ સ્કેન્ડલની ઇન્કવાયરીના અધ્યક્ષે સરકાર પર પીડિતોનો અવાજ નહીં સાંભળવાનો આરોપ મૂકતાં વળતરની સિસ્ટમમાં ધરમૂળથી બદલાવની ભલામણ કરી છે.