2025માં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મોની યાદીમાં ‘સૈયારા’ નં. 1

વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે. યાદીમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ નંબર-1 પર રહી છે.

વિશ્વના સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં ‘કિંગ ખાન’

બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે. 

મહારાષ્ટ્ર પોલીસની ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓએ પોર્ન રેકેટ કેસ સંબંધમાં સાતમી ઓગસ્ટે શર્લિન ચોપરાની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. પોર્ન ફિલ્મ...

 પીઢ અભિનેતા અનુપમ શ્યામ ઓઝાએ ૮ ઓગસ્ટે રાતના એક વાગ્યાની આસપાસના અંતિમ શ્વાસ લીધા હતા. ૬૩ વર્ષીય અભિનેતા કેટલાક સમયથી કિડનીની બીમારીની સારવાર લઇ રહ્યા...

બોલિવૂડ સિંગર-એક્ટર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલું હિંસાનો કેસ કર્યો છે. તેમણે હની સિંહ સામે ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક...

સુપરડુપર હિટ ફિલ્મો બાઝીગર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, માય નેમ ઈઝ ખાન અને દિલવાલે જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે આવી ચૂકેલી શાહરુખ...

દેશભક્તિની ભાવના જગાવનારી ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ૧૩ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. રિયલ હીરોઝની સ્ટોરીથી પ્રેરિત આ ફિલ્મ ફક્ત આર્મ્ડ ફોર્સીસની...

પોર્ન કેસમાં ઝડપાયેલા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા સામે વધુ નવા આરોપો સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય અને પ્રવક્તા રામ કદમે...



to the free, weekly Gujarat Samachar email newsletter