‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

અમિતાભ પછી સંપત્તિનું હકદાર કોણ?

‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.

કોરોનાના ચેપ બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ નદીમ-શ્રવણની પ્રખ્યાત જોડીમાંના સંગીતકાર શ્રવણ રાઠોડનું ૨૩ એપ્રિલે રાત્રે હાર્ટ એટેક અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી...

કોરોના સામેના જંગમાં અત્યારે વેક્સિનના હથિયાર પર ખૂબ ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે આપણા દેશ સહિત સમગ્ર દુનિયામાં ૩૦ એપ્રિલ સુધી વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક ઉજવાઇ...

કોવિડ-૧૯ની બીજી લહેરમાં એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઝ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. મુંબઈમાં લોકડાઉનને પગલે ફિલ્મ-ટીવી સિરિયલ-વેબસિરિઝના શૂટિંગ અટકી...

પાકિસ્તાન મૂળની અમેરિકન અભિનેત્રી સોમી અલીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન બે દસકા જૂના પ્રેમી સલમાન ખાન પર આક્ષેપો કર્યા છે.

અરબાઝ સાથે ડિવોર્સ લીધા બાદ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. આ બંને સ્ટારની લવ સ્ટોરી હવે જગજાહેર બની છે ત્યારે મલાઈકાએ સોશિયલ મીડિયા પર એન્ગેજમેન્ટ...

‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ટૂંક સમયમાં ‘લાલ સિંઘ ચઢ્ઢા’માં જોવા મળશે. એક વીડિયોમાં આ પ્રતિભાશાળી અભિનેતાએ કોરોના મહામારી દરમિયાન આ ફિલ્મ માટે શૂટિંગ...

બોલિવૂડના નવી પેઢીના સિતારાઓની યાદીમાં કાર્તિક આર્યને પોતાનું સ્થાન જમાવી દીધું છે. બેક ટુ બેક હિટ ફિલ્મો આપીને અભિનેતાએ એ ગ્રેડ સ્ટાર્સની યાદીમાં એન્ટ્રી...

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે જાણીતા આમિર અને રીના દત્તની દીકરી આઇરા ખાને ભલે ફિલ્મોમાં પદાર્પણ કર્યું ન હોય, પરંતુ લાઈમલાઈટમાં રહેવાના મુદ્દે...



to the free, weekly Gujarat Samachar email newsletter