એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

તુષાર કપૂરે ૨૦૦૧માં કરીના કપૂર સાથેની ફિલમ મુઝે કુછ કહના હૈથી કેરિયરની શરૂઆત કરી હતી. આજે તેણે બોલિવૂડમાં બે દસકા - ૨૦ વર્ષ પૂરા કરી લીધા છે. આ અંગે જણાવતા...

અમિતાભ બચ્ચને મુંબઇમાં ૫૧૮૪ સ્કવેર ફૂટનું એક મકાન ખરીદ્યું છે. જેની કિંમત રૂપિયા ૩૧ કરોડ હોવાનું કહેવાય છે. રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટસના અનુસાર, આ ડુપ્લેકસ...

જેકલિન ફર્નાન્ડિઝે મુંબઇ પોલીસના જવાનોને રેઇનકોટ્સ અને અન્ય સેફ્ટી ગાર્ડ્સ પૂરા પાડીને મદદ કરી હતી. મુંબઇ પોલીસ ફોર્સે તેના આ પ્રશંસનીય યોગદાન બદલ આ અભિનેત્રીનો...

કોરોના મહામારી દરમિયાન એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઓ આગળ આવીને દેશવાસીઓને એક યા બીજા પ્રકારે મદદરૂપ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા પણ અમેરિકામાં વસવાટ છતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter