બુલેટપ્રૂફ કવચમાં બિગ બી

અમિતાભ બચ્ચન તેમના ચાહકોના ભરપૂર પ્રેમ-આદર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા દાયકાઓથી એક પરંપરા નિભાવે છે. દર રવિવારે તેઓ જૂહૂ સ્થિત બંગલો ‘જલ્સા’માંથી બહાર આવે છે અને ચાહકોને ઝલક આપે છે.

‘કાંટે’ના દિગ્દર્શક સંજય ગુપ્તાનું બાથરૂમમાં પડી જતાં મોત

‘કાંટે’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘મુસાફિર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સંજય ગુપ્તાએ અણધારી વિદાય લીધી છે. રાતે ઘરના બાથરૂમમાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી, જે તેમના માટે જીવલેણ સાબિત થઇ હતી. 

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા - ધ રાઇઝ’ ફિલ્મને હિંદી દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે ફિલ્મનિર્માતા આ ફિલ્મના બીજા ભાગ એટલે કે...

ઓસ્કર ૨૦૨૨ના મેમોરિયમ સેક્શનમાં વિશ્વભરના એ કલાકારો અને ફિલ્મ મેકર્સને શ્રદ્ધાંજલિ અપાઇ હતી જેઓ આ ફાનિ દુનિયા છોડી ગયા છે. વીતેલા વર્ષમાં વિશ્વને અલવિદા...

‘ગલીબોય’ ફેમ રેપર ધર્મેશ પરમારનું ૨૪ વરસની વયે નિધન થતાં બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુંબઇના દાદરમાં રહેતો અને ચાહકોમાં ‘MC તોડફોડ’ના નામે જાણીતો...

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ દેશવિદેશમાં છવાઇ ગઇ છે અને બોક્સ ઓફિસ કલેકશનમાં દિનપ્રતિદિન ઉમેરો થઇ રહ્યો છે.

ઓછા બજેટમાં અને મોટી સ્ટાર કાસ્ટ વગર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ બોક્સઓફિસને છલકાવી દીધી છે. ફિલ્મમાં લીડ રોલ કરનાર અનુપમ ખેરના અભિનયને ઓડિયન્સ ભરપૂર...

શિલ્પા શેટ્ટીનો બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા ફરી એક વાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો છે. રાજ મુંબઇના જુહૂમાં ફિલ્મ જોવા માટે એક થિયેટર આવ્યો હતો. જોકે, આ દરમિયાન...

આજકાલ બોલિવૂડમાં એક પ્રશ્ન ચર્ચાના ચોતરે ચઢ્યો છેઃ રણબીર અને આલિયા આવતા મહિને પરણી રહ્યા છે? કપૂર પરિવાર કે ભટ્ટ પરિવારે આ મામલે મગનું નામ મરી પાડ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter