2025માં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મોની યાદીમાં ‘સૈયારા’ નં. 1

વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે. યાદીમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ નંબર-1 પર રહી છે.

વિશ્વના સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં ‘કિંગ ખાન’

બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે. 

શું સલમાન ખાનની સિક્રેટ પત્ની અને દીકરી દુબઇમાં વસે છે? સોશિયલ મીડિયામાં લાંબા સમયથી ચર્ચાના ચકડોળે ચઢેલા આ પ્રશ્નનો જવાબ આખરે મળ્યો છે. સલમાન તાજેતરમાં...

રાજ કુન્દ્રાની અઢળક કમાણીથી શિલ્પા શેટ્ટી મહારાણી જેવું વૈભવી જીવન જીવતી હતી. રાજ કુન્દ્રાએ શિલ્પાને ખુશ અને રાજી રાખવા માટે પુષ્કળ નાણાં વાપર્યા છે. શિલ્પાને...

અભિનેત્રી નરગિસ ફખરી અત્યારે ઈટલીમાં વેકેશન એન્જોય કરી રહી છે, તે પોતાના બોયફ્રેન્ડ જસ્ટિન સેટોસ સાથે પ્રવાસનો આનંદ માણી રહી છે અને પોતાના સોશિયલ મીડિયા...

રાજ કુન્દ્રાની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીએ દાવો કર્યો છે કે રાજ આ સમગ્ર કેસમાં નિર્દોષ છે, તે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવીને વેચવાનાં કાર્યમાં સંડોવાયેલા...

કાર્તિક આયર્નને થોડા દિવસો પહેલાં કરણ જોહર ગ્રૂપની ફિલ્મોમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જોકે તેની પાસે આજે પણ પ્રોજેક્ટ્સની લાઈન છે. તે રોની સ્ક્રૂવાલા અને...

શિલ્પા શેટ્ટીના હસબન્ડ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક ફિલ્મ્સને ક્રિએટ અને પબ્લિશ કરવા બદલ ધરપકડ કરાઈ છે. વાસ્તવમાં તેની વિરુદ્ધ ચોથી ફેબ્રુઆરીએ આ કેસ દાખલ...

બોલિવૂડ એક્શન હીરો ટાઈગર શ્રોફની બહેન અને ‘જગ્ગુદાદા’ની દીકરી ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની ફિટનેસ અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં બનેલી...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એક તરફ તેઓ પોતાના પ્રોજેક્ટ્સમાં બિઝી રહે છે તો બીજી તરફ ફેન્સ સાથે પોતાના જીવનની...



to the free, weekly Gujarat Samachar email newsletter