
વિદ્યા બાલન બોલિવૂડની અભિનેત્રીઓમાંની એક એવી હિરોઇન છે જે પોતાની પસંદગીની ફિલ્મોમાં જ કામ કરે છે. તેણે પોતાની કારકિર્દીમાં વધુ એક છોગું ઉમેરી દીધું છે....
દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.
એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે.

વિદ્યા બાલન બોલિવૂડની અભિનેત્રીઓમાંની એક એવી હિરોઇન છે જે પોતાની પસંદગીની ફિલ્મોમાં જ કામ કરે છે. તેણે પોતાની કારકિર્દીમાં વધુ એક છોગું ઉમેરી દીધું છે....

સુરેખા સિક્રીનું ૭૫ વરસની વયે કાર્ડિયાક અરેસ્ટથી ૧૬ જુલાઇએ નિધન થઇ ગયું છે. ત્રણ-ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલાં સુરેખા સિક્રી અભિનયની દુનિયામાં ૫૦...

દિલ્હી હાઇ કોર્ટમાં ફાઇવજી વાયરલેસ નેટવર્ક ટેકનોલોજીને પડકારતી અરજી કરીને દેશભરના અખબારોમાં ચમકી ગયેલી અભિનેત્રી જૂહી ચાવલા ફરી સમાચારમાં છે. આ વખતે પણ...

પોર્ન ફિલ્મ બનાવીને તેને એપ દ્વારા અપલોડ કરવાના આરોપસર પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બ્રિટિશ-ભારતીય બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને કોર્ટે ૨૩ જુલાઇ સુધી...

હિન્દી ફિલ્મઉદ્યોગના ચાહકોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બ્રિટિશ-ભારતીય પતિ રાજ કુંદ્રાની ધરપકડે મોટી ચર્ચા જગાવી છે. મુંબઈ પોલીસે સોમવારે તેને અશ્લીલ ફિલ્મ...

સારા અલી ખાન વધુ એક વખત તેની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. આ પહેલાં તેના કો-સ્ટાર્સની સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું. જોકે, આ એક્ટ્રેસે કોઈ પણ...

‘હું તો દિલીપ સા'બના ચરણની રજ પણ નથી.’ આ શબ્દો છે સાયરાબાનોના. દિલીપકુમાર અને સાયરાબાનોના લગ્ન ૧૧ ઓક્ટોબર, ૧૯૬૬ના રોજ થયા હતા. ફિલ્મ દુનિયાએ પણ સાયરાબાનોએ...

હિન્દી ફિલ્મઉદ્યોગના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે ૭ જુલાઇના રોજ ખારની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ૯૮ વર્ષના આ અભિનેતાની ચિરવિદાય સાથે જ ફિલ્મઉદ્યોગના...

દીવાળી પર્વે ભારતીય સિનેમાની અધધધ બજેટ ધરાવતી ફિલ્મ ‘રામાયણ’ની ઘોષણા કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે.

‘સ્ટેટ ઓફ સીજ: ટેમ્પલ અટેક’નું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ઝી-ફાઇવની આ ફિલ્મમાં અક્ષય ખન્ના નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) કમાન્ડોના રોલમાં છે. આ ફિલ્મથી...