2025માં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મોની યાદીમાં ‘સૈયારા’ નં. 1

વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે. યાદીમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ નંબર-1 પર રહી છે.

વિશ્વના સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં ‘કિંગ ખાન’

બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે. 

કોરોના મહામારી દરમિયાન એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઓ આગળ આવીને દેશવાસીઓને એક યા બીજા પ્રકારે મદદરૂપ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા પણ અમેરિકામાં વસવાટ છતાં...

ભારતમાં કોરોનાની બીજી લહેર દેશવાસીઓ માટે ઘાતક નીવડી છે. તેવામાં દાનવીર લોકો પોતાની રીતે સરકાર તથા લોકોને સહાય પહોંચાડી રહ્યા છે. હૃતિક રોશન પણ ટ્વિન્કલ...

દિગ્દર્શક નીતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા હાલ મનોરંજન જગતમાં થઇ રહી છે. નિર્માતા મધુ મન્ટેના આ ફિલ્મનું મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં...

અભિનેતા સૂરજ થાપરનો કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેને મુંબઇના ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને...

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એ દરેક વ્યક્તિ - ટ્રોલર્સની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, જેઓ કોરોના મહામારી દરમિયાન સેલિબ્રિટીઓએ આપેલા ડોનેશન વિશે સતત ટીકા-ટિપ્પણ...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરતમંદ લોકો માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની...

ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ કલાકાર ગુમાવ્યા છે. પદ્મશ્રી અને નેશનલ એવોર્ડથી સમ્માનિત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાનું ૯૩ વરસની વયે નિધન થયું છે. તેમણે...



to the free, weekly Gujarat Samachar email newsletter