કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

દેશભક્તિની ભાવના જગાવનારી ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ૧૩ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. રિયલ હીરોઝની સ્ટોરીથી પ્રેરિત આ ફિલ્મ ફક્ત આર્મ્ડ ફોર્સીસની...

પોર્ન કેસમાં ઝડપાયેલા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા સામે વધુ નવા આરોપો સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય અને પ્રવક્તા રામ કદમે...

શું સલમાન ખાનની સિક્રેટ પત્ની અને દીકરી દુબઇમાં વસે છે? સોશિયલ મીડિયામાં લાંબા સમયથી ચર્ચાના ચકડોળે ચઢેલા આ પ્રશ્નનો જવાબ આખરે મળ્યો છે. સલમાન તાજેતરમાં...

રાજ કુન્દ્રાની અઢળક કમાણીથી શિલ્પા શેટ્ટી મહારાણી જેવું વૈભવી જીવન જીવતી હતી. રાજ કુન્દ્રાએ શિલ્પાને ખુશ અને રાજી રાખવા માટે પુષ્કળ નાણાં વાપર્યા છે. શિલ્પાને...

અભિનેત્રી નરગિસ ફખરી અત્યારે ઈટલીમાં વેકેશન એન્જોય કરી રહી છે, તે પોતાના બોયફ્રેન્ડ જસ્ટિન સેટોસ સાથે પ્રવાસનો આનંદ માણી રહી છે અને પોતાના સોશિયલ મીડિયા...

રાજ કુન્દ્રાની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીએ દાવો કર્યો છે કે રાજ આ સમગ્ર કેસમાં નિર્દોષ છે, તે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવીને વેચવાનાં કાર્યમાં સંડોવાયેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter