કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

લગ્નના દોઢ દાયકા બાદ, આમિર ખાન અને કિરણ રાવે તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આમિર અને કિરણે શનિવારે એક ચોંકાવનારા સંયુક્ત નિવેદનમાં જાહેરાત...

ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવનાર દેશના બે પ્રતિષ્ઠિત પરિવારો ગાંધી અને બચ્ચન પરિવારમાં આવેલી ખટાશને લઈને આમ તો ઘણા દાવા કરવામાં...

એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી ચૂકી છે. હાલમાં તેણે પતિ સાહિલ સહગલથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 

એકટ્રેસ ઉવર્શી રૌતેલા પોતાની રોયલ લાઈફસ્ટાઈલને કારણે સોશયલ મીડિયામાં અવારનવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. તાજેતરમાં ઉર્વશીએ સદીના મહાનાયક મનોજ કુમારની પૌત્રી...

મિલ્ખા સિંહનો દેહ તો પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે, પણ તેમના જીવનકવન સાથે જોડાયેલી વાતો પૂરી થતી નથી. તેમના જીવન પરથી ૨૦૧૩માં ઓમપ્રકાશ મહેરાએ ‘ભાગ મિલ્ખા...

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની કેટલાંક વર્ષો પહેલાં અમેરિકામાં કિડનીની સર્જરી કરવામાં આવી હતી, જે તબીબે આ સર્જરી કરી હતી તેની પાસે ચેકઅપ કરાવવા રજનીકાંત...

બહુચર્ચિત ટીવી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો પોતાની આગવી ઈમેજ ધરાવે છે. એવી જ એક કલાકાર એટલે નિધિ ભાનુશાળી જે એક સમયે શોમાં સોનુનો રોલ...

જ્હાન્વી કપૂર અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાન્ટ પરથી પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો શેર કરીને ટોકિંગ પોઇન્ટ બનતી રહે છે. તાજેતરમાં જ્હાન્વીએ બીચ પરથી...



to the free, weekly Gujarat Samachar email newsletter