કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

જેકલિન ફર્નાન્ડિઝે મુંબઇ પોલીસના જવાનોને રેઇનકોટ્સ અને અન્ય સેફ્ટી ગાર્ડ્સ પૂરા પાડીને મદદ કરી હતી. મુંબઇ પોલીસ ફોર્સે તેના આ પ્રશંસનીય યોગદાન બદલ આ અભિનેત્રીનો...

કોરોના મહામારી દરમિયાન એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઓ આગળ આવીને દેશવાસીઓને એક યા બીજા પ્રકારે મદદરૂપ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા પણ અમેરિકામાં વસવાટ છતાં...

ભારતમાં કોરોનાની બીજી લહેર દેશવાસીઓ માટે ઘાતક નીવડી છે. તેવામાં દાનવીર લોકો પોતાની રીતે સરકાર તથા લોકોને સહાય પહોંચાડી રહ્યા છે. હૃતિક રોશન પણ ટ્વિન્કલ...

દિગ્દર્શક નીતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા હાલ મનોરંજન જગતમાં થઇ રહી છે. નિર્માતા મધુ મન્ટેના આ ફિલ્મનું મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં...

અભિનેતા સૂરજ થાપરનો કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેને મુંબઇના ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 



to the free, weekly Gujarat Samachar email newsletter