કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

સલમાન ખાન ફક્ત રૂપેરી પડદે જ નહીં, પરંતુ સોશ્યલ મીડિયા પર પણ ખાસ્સો લોકપ્રિય છે. તેના ચાહકો દેશ-વિદેશમાં ફેલાયેલા છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના...

બોલિવૂડને વધુ એક આઘાત કોરોનાએ આપ્યો છે. અભિનેત્રી રિંકુસિંહ નિકુંભનું કોરોનાથી અવસાન થયું છે. તેણે આયુષ્માન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ’માં કામ કર્યું હતું.

અભિનેત્રી જૂહી ચાવલાએ ફાઇવ-જી ટેક્નોલોજી વિરુદ્ધ કરેલી અરજી દિલ્હી હાઇ કોર્ટે ફગાવી દીધી છે. સાથે સાથે જ કોર્ટનો સમય બગાડવા બદલ રૂ. ૨૦ લાખનો તોતિંગ દંડ...

એક મનમોહક મુસ્કાનથી લાખો લોકોનાં દિલના ધબકારા વધારી દેતી માધરી દીક્ષિત સોશિયલ મીડિયા પર હંમેશાં સક્રિય હોય છે. તેના કરોડો ફેન્સ પણ આ ધક્ ધક્ ગર્લની અવનવી...

સંજય દત્તને યુએઇના ગોલ્ડન વીઝા મળ્યા છે. સંજય દત્તે સોશિયલ મીડિયામાં આ માહિતી તસવીર સાથે રજૂ કરી હતી, જેમાં સંજય દત્ત યુએઇના ડિરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ...

અનુપમ ખેરના અભિનેત્રી પત્ની અને ભાજપ સાંસદ કિરણ ખેર હાલ બ્લડ કેન્સરથી પીડાઇ રહ્યા છે. ૨૭ મેના રોજ મુંબઇની કોકિલાબહેન હોસ્પિટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ...

તુષાર કપૂરે ૨૦૦૧માં કરીના કપૂર સાથેની ફિલમ મુઝે કુછ કહના હૈથી કેરિયરની શરૂઆત કરી હતી. આજે તેણે બોલિવૂડમાં બે દસકા - ૨૦ વર્ષ પૂરા કરી લીધા છે. આ અંગે જણાવતા...

અમિતાભ બચ્ચને મુંબઇમાં ૫૧૮૪ સ્કવેર ફૂટનું એક મકાન ખરીદ્યું છે. જેની કિંમત રૂપિયા ૩૧ કરોડ હોવાનું કહેવાય છે. રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટસના અનુસાર, આ ડુપ્લેકસ...



to the free, weekly Gujarat Samachar email newsletter