ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

હિન્દી ફિલ્મઉદ્યોગમાં ‘માસ્ટરજી’ તરીકે જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઇએ મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. બોલિવૂડ ડાન્સના ‘ધક-ધક’ ગણાતા...

ફિલ્મફેર દ્વારા ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ બોલિવૂડ ફિલ્મની ભલામણ કરવામાં આવી છે. જેમાં અમૂલ દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’નો સમાવેશ કરાયો છે. ‘મંથન’ ફિલ્મમાં...

બોલિવૂડ સિંગર સોનુ નિગમે તાજેતરમાં વધુ એક વીડિયોમાં ખુલ્લેઆમ ટી સિરીઝ કંપની અને તેના માલિક ભૂષણ કુમાર સામે જાણીજોઈને ખોટા સમાચારો ફેલાવવાનો આરોપ મૂક્યો...

૨૦૧૯માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને ભારત સરકારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરી છે. કેન્દ્રિય સૂચના-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે...

કામની અછત, પૈસાની તંગી, આત્મહત્યાઓ, આરોપ-પ્રત્યારોપ, સગાવાદ (નેપોટિઝ્મ), ગુંડાગર્દી અને કાસ્ટિંગ કાઉચ. બોલિવૂડમાં લોકડાઉન પછી ઉથલ-પાથલ મચી ગઇ છે. જેને...

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુના કારણની એક તરફ કાયદેસર તપાસ થઈ રહી છે ત્યારે બીજી તરફ સુશાંતનાં તેરમા વિધિના દિવસે સુશાંતના પરિવારે ઘોષણા કરી છે કે સુશાંતના...

ટીકટોક સ્ટાર સિયા કક્કડે (ઉં ૧૬) ૨૫મી જૂને આત્મહત્યા કરી છે. સિયા સોશિયલ મીડિયા પર તેના વીડિયોથી ઘણી પ્રખ્યાત હતી. જોકે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું...

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે અગાઉ કેટલાય પરપ્રાંતીયોને બસ દ્વારા તેમના વતન પહોંચવાની વ્યવસ્થા કર્યા પછી કેરળના એન્નાકુર્લમમાં સિવણકામ અને ભરતકામનું એક કારખાનું...

પીઢ અભિનેતા સંજય દત્તે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ડબ્બાવાળાઓ દાયકાઓથી મુંબઈગરાઓને ઘરનું ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે, પણ હવે તેમન ટેકો આપવાનો આપણો...

ફિલ્મી ગીતોમાં લીડ એકટર્સની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં રદમ મિલાવતા ડાન્સર્સના લાઈવલી ટ્રુપ સાથે બોલિવૂડના ગીતો જીવંત બને છે. કોરોના સંકટમાં મુશ્કેલીમાં મુકાયેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter