બુલેટપ્રૂફ કવચમાં બિગ બી

અમિતાભ બચ્ચન તેમના ચાહકોના ભરપૂર પ્રેમ-આદર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા દાયકાઓથી એક પરંપરા નિભાવે છે. દર રવિવારે તેઓ જૂહૂ સ્થિત બંગલો ‘જલ્સા’માંથી બહાર આવે છે અને ચાહકોને ઝલક આપે છે.

‘કાંટે’ના દિગ્દર્શક સંજય ગુપ્તાનું બાથરૂમમાં પડી જતાં મોત

‘કાંટે’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘મુસાફિર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સંજય ગુપ્તાએ અણધારી વિદાય લીધી છે. રાતે ઘરના બાથરૂમમાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી, જે તેમના માટે જીવલેણ સાબિત થઇ હતી. 

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ ફાટી નીકળ્યું છે તેવા સમયે જ નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ ગઈ હતી. થોડા સમય માટે તો તેનો કોઈ સંપર્ક નહીં થતાં સૌના શ્વાસ અદ્ધર...

મહાદેવ ઓનલાઈન સટ્ટા એપના પ્રમોટરનાં 200 કરોડ રૂપિયાનાં ખર્ચે થયેલાં લગ્નમાં હાજરી આપનારા અને હવાલાથી નાણાંની લેવડદેવડમાં સંડોવણીની શંકા ધરાવતી બોલિવૂડ...

જૂનાં પ્રેમીએ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરે જૂની કડવાશ ભૂલીને એકબીજાને જાહેરમાં હગ કરતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બંનેના ચાહકોએ તેમનાં આ પુનર્મિલનને...

મલયાલમ ફિલ્મ ‘2018: એવરીવન ઈઝ અ હીરો’ ઓસ્કર એવોર્ડ્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ મલયાલમ...

સ્વરા ભાસ્કર એક પુત્રીની માતા બની છે. તેણે દીકરીને રાબિયા નામ આપ્યું છે. આઠમી સદીનાં મહિલા સૂફી સંત રાબિયા બસરી પરથી તેણે દીકરીનું નામ રાબિયા રાખ્યું છે. 

પરિણિતી અને રાઘવે તેમનાં લગ્નમાં મહેમાનો પાસેથી શુકનરૂપે માત્ર 11 રૂપિયાનો ચાંલ્લો જ સ્વીકાર્યો હોવાની વાત બહાર આવી છે. 

હિન્દી સિનેમાના ઈતિહાસમાં અમીટ છાપ છોડનારાં અભિનેત્રી વહીદા રહેમાને તેમના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. વહીદાનો અર્થ થાય છે લાજવાબ. અને તેમને હિન્દી...

ગણેશચતુર્થી પર્વથી જ દેશની સાથે સાથે બોલિવૂડમાં પણ ગણપતિ બાપ્પા મોર્યા...નો નાદ ગૂંજી રહ્યો છે. ગણપતિજી પ્રત્યેની આસ્થાની આ ઉજવણીમાં અનેક સેલિબ્રિટી પરિવારો...

અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે ઉદેપુરમાં રજવાડી ઠાઠમાઠ તથા ધામધૂમ સાથે સંપન્ન થયાં હતાં.

કોલકાતાની કોર્ટે રવિવારે અભિનેત્રી ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. છેતરપિંડીને લઇને 2018માં દાખલ એક કેસમાં આ વોરંટ જાહેર કરાયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter