2025માં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મોની યાદીમાં ‘સૈયારા’ નં. 1

વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે. યાદીમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ નંબર-1 પર રહી છે.

વિશ્વના સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં ‘કિંગ ખાન’

બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે. 

અભિનેતા સંજય દત્ત તાજેતરમાં તાન્ઝાનિયાના વડા પ્રધાન કાસિમ માજાલીવાને મળ્યો હતો. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર આ પ્રસંગની તસવીરે શેર કરીને વડા પ્રધાન માજાલીવા...

પોર્ન ફિલ્મોના કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા અને તેની અભિનેત્રી-પત્ની શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. રાજ કુન્દ્રા સામે હવે છેતરપિંડીના...

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું ૪૬ વર્ષની ઉંમરે બેંગ્લોર ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. સાઉથની ફિલ્મનોના લોકપ્રિય અભિનેતા પુનીત જિમમાં...

પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું ૭૩ વર્ષની ઉંમરે નિધન થયું છે. ૩૦ ઓક્ટોબરે સવારે તેમણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમની કોરોનાની...



to the free, weekly Gujarat Samachar email newsletter