એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

પોર્ન ફિલ્મોના કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા અને તેની અભિનેત્રી-પત્ની શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. રાજ કુન્દ્રા સામે હવે છેતરપિંડીના...

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું ૪૬ વર્ષની ઉંમરે બેંગ્લોર ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. સાઉથની ફિલ્મનોના લોકપ્રિય અભિનેતા પુનીત જિમમાં...

પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું ૭૩ વર્ષની ઉંમરે નિધન થયું છે. ૩૦ ઓક્ટોબરે સવારે તેમણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમની કોરોનાની...

ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ ડાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર અનુરોધ કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter