2025માં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મોની યાદીમાં ‘સૈયારા’ નં. 1

વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે. યાદીમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ નંબર-1 પર રહી છે.

વિશ્વના સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં ‘કિંગ ખાન’

બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે. 

વિક્કી કૌશલ અને કેટરિના કૈફે પોતાના લગ્નની ઘોષણા તો નથી કરી, પરંતુ તેમના લગ્ન વિશે રોજેરોજ નવી નવી વાતો આવ્યા કરે છે. હવે વાત આવી છે કે, તેઓ પોતાના લગ્નના...

પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ત્રીજા મેરેજની તૈયારીમાં છે?! મીડિયામાં વાતો તો કંઇક આવી જ ચાલે છે. બીજી પત્ની કિરણ સાથે ડિવોર્સ લઈ રહ્યાની જાહેરાત આમિર ખાને ઓગસ્ટ...

ફિલ્મ માટે શૂટિંગ કરવાની વાત હોય ત્યારે અક્ષય કુમાર પોતાની સાથે જ કમ્પિટિશન કરી રહ્યો હોય એમ જણાય છે. તે થોડાક સમય પૂર્વે રકુલ પ્રીતની સાથે લંડનમાં એક...

દબંગ સ્ટાર સલમાન ખાનના ગર્લફ્રેન્ડ્સ સાથેના વિવાદ સમયાંતરે બહાર આવ્યા કરે છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. કહેવાય છે કે ગર્લફ્રેન્ડને જાહેરમાં ધમકાવવાની...

કોમેડિયન વીર દાસ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયા’ વીડિયો પર રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે તેમનો બચાવ કર્યો છે, તો ભાજપે તેમના પર...

વિવાદાસ્પદ ક્રૂઝ રેવ પાર્ટી અને ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આરોપી સાબિત કરવા કોઈ નક્કર પૂરાવા નથી તેમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. કોર્ટે આર્યન ખાનનો બેઈલ...

પ્રીતિ ઝિન્ટા ૪૬ વરસની વયે જોડકા બાળકોની માતા બની છે. તેને ત્યાં સરોગસી દ્વારા એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો છે. પ્રીતિએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી...

રાજકુમાર રાવે ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથેના ૧૧ વર્ષ જૂના પ્રેમસંબંધને લગ્નનું નામ આપ્યું છે. ૧૫ નવેમ્બરે આ યુગલ ચંદીગઢના એક આલીશાન રિસોર્ટમાં લગ્નબંધને બંધાયું....

શાહરુખ ખાનનો લાડકો દીકરો ભલે જેલમાંથી છૂટીને ઘરે આવી ગયો હોય, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં તેણે જે અનુભવ્યું તેમાંથી બહાર નીકળતાં ઘણો સમય લાગશે. 



to the free, weekly Gujarat Samachar email newsletter