શ્રીનિવાસન અને ચંદ્રાના પરિવારના સભ્યો બિઝનેસ હિતથી સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ

ટાટા સન્સમાં બહુમતી હિસ્સો ધરાવતી બે ટ્રસ્ટ પૈકીના સર દોરાબજી ટાટા ટ્રસ્ટ દ્વારા 17સપ્ટેમ્બરે યોજાનારી બોર્ડ બેઠકમાં મતદાન નહીં કરવાની સુચના અપાઇ હોવા છતાં તેની વિરુદ્ધ જઈને આ બેઠકમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રાની પાંચ વર્ષ માટે પુનઃ નિયુકિત...

ભારતીય શેરબજાર વર્ષમાં 15 ટકા રિટર્ન આપી શકે, સોનાની કિંમત બમણી થશેઃ ક્રિસ વુડ

જેફરીઝના ગ્લોબલ ઈક્વિટી સ્ટ્રેટેજી હેડ ક્રિસ વુડે ભારતીય શેરબજાર અને સોનાની કિંમત અંગે બહુ મહત્ત્વની આગાહી કરી છે. ભારતના એક અગ્રણી બિઝનેસ અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે પ્રવર્તમાન જિયો-પોલિટિકલ સંજોગો વધુ ન વણસે તો ભારતીય શેરબજારમાંથી...

યુકેમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૬૦થી પણ વધી છે અને મૃત્યુઆંક આઠ થયો છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકે પોતાના ૧૧ માર્ચના પ્રથમ બજેટમાં કોવિડ-૧૯...

કોરોના વાઈરસના પ્રકોપના કારણે બુકિંગ્સને ભારે અસર થવાથી લો-કોસ્ટ યુરોપિયન એરલાઈનર ફ્લાયબીનું આખરે ચોથી માર્ચે પતન થયું છે. સંખ્યાબંધ ફ્લાઈટ્સ અચાનક રદ...

યુકેની હાઈ કોર્ટે ભારતના ભાગેડૂ નિરવ મોદીની જામીન અરજી પાંચમી વખત ફગાવી છે. છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં ભારત સરકારે બ્રિટિશ સરકાર પાસે તેનું પ્રત્યાર્પણની...

ક્રૂડ ઓઇલમાં ગાબડું, યસ બેંકમાં ધબડકો અને કોરોના વાઇરસના પ્રકોપના ત્રિપાંખિયા હુમલાના પગલે સોમવારે દલાલ સ્ટ્રીટમાં પ્રચંડ કડાકો બોલી ગયો હતો. માત્ર ભારતના...

કરોડો રૂપિયાના યસ બેન્કના આર્થિક ગોટાળાના કેસમાં સીબીઆઇએ સોમવારે એફઆરઆઈ દાખલ કરી છે. ફરિયાદમાં ડીએચએફએલ (દિવાન હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ)ના નામનો પણ ઉલ્લેખ...

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ઉડતી કાર જોવા મળે તો નવાઇ નહીં પામતા. વિશ્વની ટોચની ફ્લાઇંગ કાર નિર્માતા કંપનીએ ગુજરાતમાં પગલાં પાડ્યાં છે. કંપનીએ ભારતમાં...

કોરોના વાઇરસનો ‘ચેપ’ હવે વૈશ્વિક અર્થતંત્રને પણ લાગ્યો હોવાના અણસાર છે. કોરોના વાઇરસના ભયે શુક્રવારે એશિયા, યુરોપ સહિતના વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર કડાકો...

હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવેની યોજનાનો કોર્ટ ઓફ અપીલે ગેરકાયદે ગણાવી ફગાવી દીધી છે. ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરીના ચુકાદામાં જજ લોર્ડ જસ્ટિસ લિન્ડબ્લોમે જણાવ્યું...

દેવામાં ડૂબી ચૂકેલી ભારત સરકારની એરકંપની એર ઇન્ડિયાને અદાણી ગ્રૂપ પણ ખરીદવાની રેસમાં સામેલ હોવાના અહેવાલો તાજેતરમાં બહાર આવ્યા છે.

નવી દિલ્હી:  યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્રી ઇવાન્કા ટ્રમ્પ સાથે ભારતનો બે દિવસનો પ્રવાસ કરીને વતન પરત પહોંચી ગયા છે. ટ્રમ્પ...



to the free, weekly Gujarat Samachar email newsletter