મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

તાતા મોટર્સ પછી તાતા જૂથની વધુ એક કંપની વોલ્ટાસ હવે સાણંદ જીઆઇડીસીમાં  કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટ્સ માટેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. વોલ્ટાસ અને ટર્કીની અરડચ પ્રોડક્ટ્સ વચ્ચેના સંયુક્ત સાહસ હેઠળ સ્થપાયેલી હોમ એપ્લાયન્સિસ (વોલ્ટબેક) પ્રારંભિક...

સીબીઆઈએ જણાવ્યું હતું કે, ભારત દ્વારા બ્રિટનમાંથી નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ મુદ્દે યુકે હોમ ઓફિસને પણ જાણ...

એશિયનશેફ જય મોરજારિયાએ બીબીસીના તદ્ન નવા ફૂડ શો ‘મિલિયન પાઉન્ડ મેનુ’માં પોતાના ઈસ્ટ એશિયન અભિગમ ‘ડાયનેસ્ટી’ને આગળ ધપાવીને અન્ય સેંકડો લોકોને પાછળ પાડી...

અમેરિકાની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (સીએફઓ) પદે ભારતવંશી અમેરિકી યુવતી દિવ્યા સૂર્યદેવરાની વરણી થઈ છે. દિવ્યા સૂર્યદેવરા...

વિવિધ ફીચર્સ, સિક્યુરિટી અને કેમેરાને લઇને સ્માર્ટ ફોન માર્કેટમાં સતત ચર્ચામાં રહેતો આઇફોન સમયાંતરે નવી અપડેટ્સ આપીને ટેક્નોલોજીની દુનિયામાં કંઇક નવું...

વિશ્વના સૌથી મોટા સાયકલ નિર્માતા હીરો સાયકલ્સે જાહેરાત કરી હતી કે તેની યુકેમાં માન્ચેસ્ટર ખાતે આવેલી મુખ્ય કંપની એવોસેટ યુકે દ્વારા આ વર્ષની સ્ટ્રીટવેલોડ્રોમ...

મૂળ ભારતીય બિલ્યોનેર બિઝનેસમેન અને હિંદુજા ગ્રૂપના કો-ચેરમેન જી પી હિંદુજાએ એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ સમારોહ દરમિયાન ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે લો...

બદલાઇ રહેલા પર્યાવરણની વિપરિત અસર આખી દુનિયા પર પડી રહી છે અને તેમાંથી જગવિખ્યાત દાર્જિલિંગ ચા પણ બાકાત રહી નથી. ચાનું ઉત્પાદન અમુક પ્રકારના ચોક્કસ હવામાનમાં...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના લોન કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી અત્યારે સિંગાપોરના પાસપોર્ટ પર લંડનમાં છે. જ્યારે તેનો ભાઈ નિશાલ મોદી...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે સતત આઠમા વર્ષે આબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય આનંદ મેળાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter