સોનું રૂ. 69,000ની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શ્યું

યુએસ ફેડનો વ્યાજકાપનો સંકેત, જિયો પોલિટિકલ ઇશ્યુ, આર્થિક સંકટના ભયે સોનામાં આક્રમક તેજી જોવા મળી છે. ફેડે 2024માં ત્રણ વખત વ્યાજદરમાં ઘટાડો કરવાનું પગલું લેવામાં આવશે એવા સંકેત આપતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં આક્રમક તેજી જોવા મળી છે. વૈશ્વિક...

વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ભારત સરકાર હસ્તકની પંજાબ નેશનલ બેન્કનું મહાકૌભાંડ બહાર આવ્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં હવે આઇડીબીઆઇ બેન્કનું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર...

એનઆરઆઈઓને સોનાના આભૂષણની ચમક હવે ઝાઝી આકર્ષતી નથી. બિનનિવાસી ભારતીયોને તેમની ખરીદી સામે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) રિફંડ મળતું ન હોવાથી જ્વેલરીનું...

રિચાર્ડ હેરિંગ્ટન MP અને સ્ટીવ બ્રાઈન MP એ તા. ૨૨ માર્ચને ગુરુવારે સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના નવા ઓટોમેટેડ વેરહાઉસ અને ઓફિસો સાથેના સંકુલ HD હાઉસને સત્તાવાર...

ક્વોન્ટાસ એરલાઇન્સે લંડનથી ઓસ્ટ્રેલિયાના પર્થ વચ્ચે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ ફ્લાઈટ લંડનથી પર્થ સુધીનું નવ હજાર કિલોમીટરનું...

તાઇવાન સ્થિત મેક્સિસ ગ્રૂપની પેટાકંપની મેક્સિસ રબર ઇન્ડિયા પ્રા. લિ.એ ભારતમાં તેનો પ્રથમ ટાયર પ્લાન્ટ સાણંદમાં શરૂ કર્યો છે. કંપની આ પ્લાન્ટમાં કુલ ત્રણ...

વિશ્વભરમાં વિવિધ પ્લાન્ટ્સ ધરાવતી જર્મનીની પ્લમ્બિંગ અને હિટિંગ ઈન્સ્ટોલેશન ટેક્નોલોજી ઉત્પાદક કંપની ‘વિગા’એ ગુજરાતમાં આવેલા સાણંદમાં ઉત્પાદન સુવિધા શરૂ...

ભારત, અમેરિકા અને કેનેડામાં ભવ્ય અને સફળ શરૂઆત બાદ સારેગામા હવે યુકેમાં ઈન બિલ્ટ સ્પીકર્સ અને ૫,૦૦૦ સદાબહાર હિંદી ગીતો સાથે પોર્ટેબલ ડિજિટલ ઓડિયો પ્લેયર...

પંજાબ નેશનલ બેન્ક સાથે અબજો રૂપિયાની આર્થિક ગેરરીતિ આચરનાર હીરાના વેપારી નિરવ મોદીનું પ્રકરણ દેશવિદેશમાં ખાસ્સું ચગ્યું છે. દરમિયાન ભારત સરકારે લોકસભામાં...

જાપાનની કોબે સ્ટીલ દુનિયાની જાણીતી મેટલ કંપનીઓની યાદીમાં સામેલ હતી, પરંતુ અહીં પ્રોડક્ટની ગુણવત્તા અંગે ૧૯૭૦થી હેરાફેરી થઈ રહી હતી. ઘટના પ્રકાશમાં આવતા...

વિશ્વમાં સૌથી ધનાઢય છે ‘એમેઝોન’ના જેફ બેઝોસ, અને સૌથી ધનવાન ભારતીય છે રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણી. અમેરિકાથી પ્રસિદ્ધ થતાં વિખ્યાત મેગેઝિન...



to the free, weekly Gujarat Samachar email newsletter