ટાટા ધોલેરામાં ચિપ બનાવશેઃ ઇન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર

ભારતને સેમીકંડક્ટર ઉત્પાદન હબ બનાવવાની દિશામાં મોટું પગલું ઉઠાવતા ટાટા જૂથે ઈન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં તેના પ્લાન્ટમાં સેમીકન્ડક્ટર ચીપનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. બંને...

લુઆના લોપેઝ લારાઃ વિશ્વની સૌથી નાની ઉંમરની બિલિયોનેર

બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલિયોનેર બની છે. 

ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી મૂડીરોકાણનો તખતો તૈયાર થઇ ગયો છે. ૧૫ બિલિયન ડોલરનું આ જંગી મૂડીરોકાણ દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સના માધ્યમથી...

યુકે બ્રેક્ઝિટ પછી અલગ થાય તે અગાઉ જ યુકે ટ્રેન ઓપરેટર્સના જૂથ રેલ ડીલિવરી ગ્રૂપ (RDG) દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી ઈન્ટરરેલ અથવા ઈયુરેલ યોજનાનો હિસ્સો...

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ સરકારી બેન્કોનું પૂરેપૂરું દેવું ચૂકવી દેવાની તૈયારી દર્શાવી છે. માલ્યાએ ટ્વિટ કરીને નિર્મલા સીતારામનના લોકસભાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. માલ્યાએ જણાવ્યું હતું કે આ નિવેદનની ભાવનાને અનુરૂપ ૧૦૦ ટકા સમાધાનની મારી...

ચાનું ઘર ગણાતા આસામમાં ચાની અનેક પ્રજાતિઓ ઉછેરવામાં આવે છે. જોકે આ બધામાં ‘મનોહરી ગોલ્ડ ટી’ નામની દુર્લભ પ્રજાતિની ચા સૌથી મોંઘી સાબિત થઇ છે. ગુવાહાટી...

ચાન્સેલર સાજિદ જાવિદે નો-ડીલ બ્રેક્ઝિટ સ્થિતિનો સામનો કરવાના ભંડોળમાં વધુ એક બિલિયન પાઉન્ડની ફાળવણી જાહેર કરી છે. નવી યોજનાઓ હેઠળ સમજૂતી વિનાના બ્રેક્ઝિટમાં...

એક સમયે છકડો રિક્ષા થકી જેની ઓળખ હતી એવી રાજકોટની અતુલ ઓટો લિમિટેડની ઇલેક્ટ્રિક રિક્ષા હવે ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમના માર્ગો પર દોડતી થઈ જશે. કંપનીએ...

માઈક્રોસોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક તરીકેનું સ્થાન છીનવાઈ ગયું છે. લગભગ સાત વર્ષમાં પહેલી વખત બીલ ગેટ્સને આવો આંચકો આવ્યો...

ભારતના સદીપુરાણા ઉદ્યોગગૃહોમાં ટોચનું સ્થાન ધરાવતા ગોદરેજ જૂથમાં હવે મતભેદો સપાટી પર આવ્યા છે. આશરે પાંચ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા અને કન્ઝયુમર ગુડ્સથી...

સમર હોલીડેઝનો આનંદ માણવાની ઈચ્છા રહે તે સ્વાભાવિક છે પરંતુ, રજાની મજા સોંસરી ના નીકળે તે માટે પ્રવાસ અને ઘરના ઈન્સ્યુરન્સ લેવાનું ભૂલશો નહિ. ઉનાળાની રજાઓ...

ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર પેપાલ હોલ્ડિંગ્સ દ્વારા યુકે અને અન્ય ૩૧ યુરોપિયન દેશોમાં તેની આંતરરાષ્ટ્રીય નાણા ટ્રાન્સફર સેવા ‘Xoom’ લોન્ચ કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter