ભારત 7.5 વિકાસ દર હાંસલ કરશેઃ વર્લ્ડ બેન્ક

વર્લ્ડ બેન્કનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાનો ગ્રોથ દર્શાવશે. અગાઉ તેણે 6.3 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેમાં 1.2 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના લેટેસ્ટ સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું હતું કે સાઉથ...

કેનેડાને મંદીનો ભરડો? એક મહિનામાં 800થી વધુ કંપનીઓએ દેવાળું ફૂંક્યું

વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા ઝડપભેર વધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 800થી વધુ કંપનીઓ નાદારી માટે...

વૈશ્વિક અને ઘરઆંગણાની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ બ્રેક્ઝિટની ચિંતા યથાવત છે તેવા સંજોગોમાં પણ બ્રિટનની કેટલીક મોટી ખાનગી કંપનીઓએ સિદ્ધિના નવા સોપાન સર કર્યા છે. સન્ડે ટાઈમ્સની ૧૭મી HSBC Top Track 100 યાદીમાં કંપનીઓના સંયુક્ત વેચાણમાં વિક્રમી ૨૦૫ બિલિયન...

વિખ્યાત સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગે ઉત્તર ભારતના નોઇડામાં વિશ્વનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આશરે ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર...

લોકલ કાઉન્સિલ્સ દ્વારા લગાનારા ભારે બિઝનેસ રેટ્સને કોર્ટ દ્વારા બહાલી અપાશે તો આશરે ૪૦,૦૦૦ એટીએમ બંધ થઈ શકે છે. દેશભરમાં પબ્સ અને દુકાનોમાં ગોઠવાયેલાં ATM સ્વતંત્ર...

ટાટા મોટર્સની સ્મોલ કાર નેનોની સફર કદાચ સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. જૂનમાં માત્ર એક નેનોનું ઉત્પાદન થયું છે જોકે, કંપનીનું કહેવું છે કે નેનોનું ઉત્પાદન...

ભારતીય બેન્કો સાથે ૯૦૦૦ કરોડ રૂપિયાની આર્થિક ગોબાચારી આચરવાનો સામનો કરી રહેલા વિજય માલ્યા સામે કાનૂની સકંજો મજબૂત બન્યો છે. અબજો રૂપિયાની લોન લઇને નાણાં...

વિજય માલ્યાએ પોતાની જપ્ત સંપત્તિની સોદાબાજી કરવાનો પ્રયાસ કર્યો હતો તેવા ઇડીએ એક રિપોર્ટના આધારે કરેલા દાવાનું વિજય માલ્યાએ ખંડન કર્યું હતું. માલ્યાએ સ્પષ્ટતા...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરનારા હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી સામે કાનૂની સકંજો કસાયો છે. ઇન્ટરપોલે તેની...

ઈન્ટરનેશનલ માર્કેટમાં તેલની વધતી કિંમતોને પગલે ભારત સરકારની ચાલુ ખાતાની ખાધ અને ફુગાવાના દર અંગેની ચિંતાઓ ગંભીર બનતાં ૨૮મીએ કારોબારમાં ભારતીય રૂપિયો ડોલરની...

તાતા મોટર્સ પછી તાતા જૂથની વધુ એક કંપની વોલ્ટાસ હવે સાણંદ જીઆઇડીસીમાં  કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટ્સ માટેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. વોલ્ટાસ અને ટર્કીની અરડચ પ્રોડક્ટ્સ વચ્ચેના સંયુક્ત સાહસ હેઠળ સ્થપાયેલી હોમ એપ્લાયન્સિસ (વોલ્ટબેક) પ્રારંભિક...

સીબીઆઈએ જણાવ્યું હતું કે, ભારત દ્વારા બ્રિટનમાંથી નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ મુદ્દે યુકે હોમ ઓફિસને પણ જાણ...



to the free, weekly Gujarat Samachar email newsletter