
ક્રિકેટ વર્લ્ડ કપની મોસમનો આરંભ થઈ ગયો છે. આ સમયે લોર્ડ્સના મીડિયા સેન્ટર ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ સાથે મનીગ્રામના સંબંધને સૌથી રોમાંચક પહેલ ગણાવતા...
અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...
અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.
ક્રિકેટ વર્લ્ડ કપની મોસમનો આરંભ થઈ ગયો છે. આ સમયે લોર્ડ્સના મીડિયા સેન્ટર ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ સાથે મનીગ્રામના સંબંધને સૌથી રોમાંચક પહેલ ગણાવતા...
યુકેમાં રોકાણ કરતા ભારતીય બિઝનેસીસની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. બ્રેક્ઝિટની અનિશ્ચિતતા છતાં ગત વર્ષે તેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વસ્તરે...
કોબ્રા બિયરના સ્થાપક, ઉદ્યોગસાહસિક અને સેકન્ડ રેફરન્ડમને સમર્થન આપતા મૂળ ભારતીય લોર્ડ કરણ બિલિમોરિયા કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના વર્તમાન...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૩,૭૦૦ કરોડ (૧.૮ બિલિયન ડોલર)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગના અપરાધી ભાગેડું હીરા ઉદ્યોગપતિ નિરવ મોદીએ જામીન માટે હાઈ કોર્ટમાં...
ભારતીય બેન્કોની આશરે ૯,૦૦૦ કરોડ રૂપિયાની લોન્સની ચુકવણી કર્યા વિના બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાની હાલત બ્રિટનમાં પણ કફોડી બની છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય...
જાપાનીઝ કાર જાયન્ટ હોન્ડાએ વિલ્ટશાયરમાં તેનો સ્વીન્ડોન પ્લાન્ટ ૨૦૨૧માં બંધ કરી દેવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના વર્કર્સને જણાવ્યું હતું કે પ્લાન્ટ બંધ...
યુકેની બાજા ક્રમની સ્ટીલ ઉત્પાદક કંપની બ્રિટિશ સ્ટીલ આખરે ફડચામાં જઈ રહી છે. જેના કારણે, ઓછામાં ઓછાં ૨૫,૦૦૦ લોકોની નોકરીઓને અસર થવાની શંકા સેવાય છે. બ્રિટિશ...
એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના તારણ પછી સોમવારે મુંબઇ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં સોમવારે દસકાનો સૌથી...
હિન્દુજા જૂથ જેટ એરવેઝ માટે બિડની પ્રક્રિયાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. તેણે આ માટે વિમાન કંપનીના નરેશ ગોયલ અને તેના વ્યૂહાત્મક રોકાણકાર એતિહાદ એરવેઝ સહિત બધા...
યુકેસ્થિત હાઈ કમિશન ઓફ યુગાન્ડા અને લેસ્ટર તથા મીડલેન્ડ્સના યુગાન્ડાના ઓનરરી કોન્સલ જાફર કપાસી OBEના સહયોગથી આગામી ૩૦મી મેએ લેસ્ટરમાં ‘યુગાન્ડા - યુકે બિઝનેસ ફોરમ ૨૦૧૯’નું આયોજન કરવામાં આવ્યું છે.