મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

બ્રિટિશ-ભારતીય સ્ટીલ ક્ષેત્રના અગ્રણી સંજીવ ગુપ્તાએ ફ્રાન્સની એકમાત્ર એલ્યુમિનિયમ વ્હીલ્સ ઉત્પાદક એ આર ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા માટે ઔપચારિક બિડ કરી છે. ગુપ્તાના...

અમેરિકામાં શૂટિંગ થાય ત્યારે ગન કંટ્રોલની તરફેણમાં જોરદાર અવાજ ઉઠે છે, પરંતુ ક્યારેય કોઇ નક્કર પગલાં લેવાતા નથી. અમેરિકામાં શસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપનીઓ...

ભારતની બેન્કો સાથે ૯ હજાર કરોડનું ફ્રોડ કરીને લંડન ભાગી આવેલા લીકરકિંગ વિજય માલ્યા ફરી ચર્ચામાં છે. માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ, તેઓ...

હેલ્ડ ટુ મેચ્યોરિટી (એચટીએમ) કેટેગરીમાં બોન્ડનાં વેચાણ અંગે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ આઈસીઆઈસીઆઈને રૂ. ૫૮.૯ કરોડનો...

ભારતમાં ખાનગી બેન્કિંગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી આઈસીઆઈસીઆઈ બેન્ક અને વીડિયોકોન ગ્રૂપને સાંકળતું કથિત બેન્ક લોન કૌભાંડ બહાર આવતાં હલચલ મચી ગઇ છે....

ભારત સરકાર હસ્તકની પંજાબ નેશનલ બેન્કનું મહાકૌભાંડ બહાર આવ્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં હવે આઇડીબીઆઇ બેન્કનું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર...

એનઆરઆઈઓને સોનાના આભૂષણની ચમક હવે ઝાઝી આકર્ષતી નથી. બિનનિવાસી ભારતીયોને તેમની ખરીદી સામે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) રિફંડ મળતું ન હોવાથી જ્વેલરીનું...

રિચાર્ડ હેરિંગ્ટન MP અને સ્ટીવ બ્રાઈન MP એ તા. ૨૨ માર્ચને ગુરુવારે સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના નવા ઓટોમેટેડ વેરહાઉસ અને ઓફિસો સાથેના સંકુલ HD હાઉસને સત્તાવાર...

ક્વોન્ટાસ એરલાઇન્સે લંડનથી ઓસ્ટ્રેલિયાના પર્થ વચ્ચે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ ફ્લાઈટ લંડનથી પર્થ સુધીનું નવ હજાર કિલોમીટરનું...

તાઇવાન સ્થિત મેક્સિસ ગ્રૂપની પેટાકંપની મેક્સિસ રબર ઇન્ડિયા પ્રા. લિ.એ ભારતમાં તેનો પ્રથમ ટાયર પ્લાન્ટ સાણંદમાં શરૂ કર્યો છે. કંપની આ પ્લાન્ટમાં કુલ ત્રણ...



to the free, weekly Gujarat Samachar email newsletter