મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

લંડનઃ બ્રિટનની મોટી હાઈ સ્ટ્રીટ બેન્ક્સમાંની ત્રણ બેન્ક દ્વારા આ વર્ષે ૪૦૦ બ્રાન્ચ બંધ કરવામાં આવનાર છે. HSBC તેના બાકી રહેલા નેટવર્કના પાંચમા ભાગ એટલે...

ટાટા સ્ટીલના યુકે સ્થિત બિઝનેસને તાળાં લાગવાની અને ૧૫ હજાર લોકોની જોબ જવાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે તેને ઉગારવા માટે સહુ કોઇએ લિબર્ટી હાઉસના ૪૪ વર્ષીય...

લંડનઃ યુકેમાં ‘નેશનલ પ્રાઈસ-હાઈક ડે’ બનેલી પહેલી એપ્રિલથી નવા ટેક્સ વર્ષના આરંભ સાથે પરિવારો સામે ટેક્સીસ અને ચાર્જીસમાં ફેરફારોના પગલે સંખ્યાબંધ ચીજવસ્તુ...

ભારતની ૧૭ બેંકોના રૂપિયા ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને બ્રિટન ચાલ્યા ગયેલા લિકર બેરોન વિજય માલ્યાએ આખરે પોતાનાં માથા પર રહેલું દેવું ચૂકવવાની તૈયારી દર્શાવી...

સહારા ગ્રૂપને આંચકારૂપ આદેશ આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કંપનીની બિનવિવાદાસ્પદ સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સહારાના ગેરકાયદે બોન્ડ્સમાં...

ભારત સરકારે ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઇ-કોમર્સ કંપનીઓને રાહત આપતાં સ્પષ્ટતા કરી છે કે ઓનલાઇન માર્કેટપ્લેસ કંપનીઓમાં ૧૦૦ ટકા સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)...

લંડનઃ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજે અંગત લાભ માટે જંગી રકમના બનાવટી સોદા દ્વારા સ્ટોકમાર્કેટને અસ્થિર કરવાના આરોપી નવિન્દર સરાઓને અદાલતી...

સાઉથ લંડનના સાઉથ ફીલ્ડ્ઝ સ્થિત વિમ્બલ્ડન પાર્ક રોડ પર સની ન્યુઝ નામથી છેલ્લા ૨૮ વર્ષથી દુકાન સંભાળતા સુનિલભાઇ (સની) પટેલને મકાન માલીકે દુકાન અને ઘર ખાલી કરવા માટે નોટીસ આપતા દુકાન બચાવવા ઝઝુમતા સની પટેલની મદદે સ્થાનિક રહીશો જોરદાર સંગઠન બનાવીને...

લંડનની સીટી બોન્ડ ટ્રાવેલ્સને તેના વેચાણ માટેની સિધ્ધીઅો બદલ સતત સાતમી વખત જેટ એરવેઝનો 'સેલ્સ રેક્ગનાઇઝેશન એવોર્ડ' બુધવાર તા. ૨ માર્ચ ૨૦૧૬ના રોજ એનાયત કરાયો હતો.

ભારત સરકારના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બ્રિટિશ કેઈર્ન એનર્જીને રૂ. ૨૯,૦૦૦ કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી છે. આમાંથી રૂ. ૧૮,૮૦૦ કરોડ તો પાછલી તારીખથી બાકી નીકળતા...



to the free, weekly Gujarat Samachar email newsletter