સોનાનો ભાવ રૂ. 1.50 લાખને પણ કુદાવી જશેઃ ગોલ્ડમેન સાક્સનો અંદાજ

વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...

રિલાયન્સ ઈન્ટેલિજન્સની સ્થાપનાઃ AI પ્લેટફોર્મ માટે મેટા-ગૂગલ સાથે સંયુક્ત સાહસ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમને ટેક દિગ્ગજો માર્ક ઝુકરબર્ગ અને સુંદર પિચાઈએ પણ સંબોધિત કરી હતી. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એક નવી સંપૂર્ણ માલિકીની કંપની રિલાયન્સ ઈન્ટેલિજન્સનું અનાવરણ કર્યું હતું. કંપનીએ...

વહીવટ હેઠળ મૂકાયેલી ફાઈનાન્સ કંપની ગ્રીનસિલને કોવિડ લોન્સ અપાય તે માટે પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને ચાન્સેલર રિશિ સુનાકને સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજીસ કર્યા...

આ ઉનાળામાં ઘરવપરાશના સાધનો માટે ‘રાઈટ ટુ રીપેર’નો કાયદો આવી રહ્યો છે. નવા કાયદા હેઠળ ફ્રીજ, વોશેંગ મશીન્સ અને ટેલિવિઝન જેવાં ઉપકરણો લાંબો સમય ચાલવા જોઈએ...

ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન ઉઠાવી લેવાયા પછી હાઈ સ્ટ્રીટ્સ, પબ્સ અને રેસ્ટોરાં પૂરજોશમાં આવી જવાના હોવાથી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ- ટુ’...

યુકેના સૌથી મોટા ઔદ્યોગિકગૃહોમાં એક અને બિઝનેસ ટાઈકૂન સંજીવ ગુપ્તાની લિબર્ટી સ્ટીલની મુખ્ય ફાઈનાન્સર સ્પેશિયાલિસ્ટ બેન્ક ગ્રીનસિલ કેપિટલ એડમિનિસ્ટ્રેશન...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ વર્ષે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ મામલે દુનિયાભરના ધનિકોમાં સૌથી આગળ છે. આ બાબતે તેમણે વિશ્વમાં સૌથી ધનિક એવા એમેઝોનના...

૫૦ વર્ષ કરતાં વધુ સમયથી ફ્રેન્ચાઈઝીસ સાથે કામ કરનારા ભારતીય-અમેરિકન હોટેલ માલિકોના અનુભવી ગ્રૂપે ન્યૂ જર્સીમાં રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે મેમ્બરશીપ હોટેલ...

વિશ્વના સ્ટીલ ઉદ્યોગના અગ્રણી બિઝનેસમેન લક્ષ્મી નિવાસ મિત્તલે ગયા શનિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ પછી સાંજના સમયે તેમણે ગુજરાતની એક દિવસની મુલાકાતે...

ચાન્સેલર સુનાકે સંઘર્ષ કરી રહેલા કલ્ચર અને આર્ટ્સ સેક્ટર માટે ૪૧૦ મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે જેથી લોકડાઉન ઉઠાવી લેવાયા પછી તેઓ પગભર થઈ શકે. સરકારના કલ્ચર રિકવરી ફંડમાં ૩૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી સાથે કુલ ભંડોળ ૧.૮૭ બિલિયન પાઉન્ડ થશે. આ ઉપરાંત,...



to the free, weekly Gujarat Samachar email newsletter