ભારતીય શેરબજાર વર્ષમાં 15 ટકા રિટર્ન આપી શકે, સોનાની કિંમત બમણી થશેઃ ક્રિસ વુડ

જેફરીઝના ગ્લોબલ ઈક્વિટી સ્ટ્રેટેજી હેડ ક્રિસ વુડે ભારતીય શેરબજાર અને સોનાની કિંમત અંગે બહુ મહત્ત્વની આગાહી કરી છે. ભારતના એક અગ્રણી બિઝનેસ અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે પ્રવર્તમાન જિયો-પોલિટિકલ સંજોગો વધુ ન વણસે તો ભારતીય શેરબજારમાંથી...

સાન્ડિયા હોલસેલને પ્રતિષ્ઠિત કિંગ્સ એવોર્ડ એનાયત કરાયાની ઉજવણી

સાન્ડિયા હોલસેલ લિમિટેડને પ્રતિષ્ઠિત કિંગ્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ ઈન ઈન્ટરનેશનલ ટ્રેડ 2026 એનાયત કરાયાની ઉજવણી કરવામાં આવી હતી. આ એવોર્ડ કંપનીના સતત વિકાસ અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. સાન્ડિયા ટીમ દ્વારા સાંસદ ગારેથ...

વડા પ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનની દિશામાં આગળ વધતાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ટેલિકોમ, ઓટોમોબાઇલ અને ડ્રોન સેક્ટરને મોટી રાહત અપાઇ હતી. ટેલિકોમ...

અમેરિકાની વધુ એક કાર કંપની ભારતમાંથી વિદાય લઇ રહી છે. જનરલ મોટર્સ પછી ફોર્ડ મોટર્સ દ્વારા ભારતમાં તેનાં બંને પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....

કોરોના મહામારીની બીજી લહેર પછી મોટા ભાગની ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને સિંગલ ડિજિટ કરી નાખ્યો હતો. જોકે અનલોક પછી જોવા...

દેવાના બોજ તળે દટાયેલા અનિલ અંબાણી માટે નવમી સપ્ટેમ્બરનો દિવસ રાહતના સમાચાર લઈને આવ્યો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને દિલ્હી...

 ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ભારતીય મૂડીબજારમાં ખરીદદારીના મૂડમાં છે. ડિપોઝિટરીના આંકડા અનુસાર એફપીઆઇએ એકથી નવ સપ્ટેમ્બર દરમિયાન ભારતીય શેરબજારમાં...

 નાની ફર્મ્સને ઓનલાઈન ધીરાણ આપતી લંડનસ્થિત કંપની ફંડિંગ સર્કલ- Funding Circleના ૩૮ વર્ષીય સહસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ સમીર દેસાઈ ૧૨ વર્ષ પછી આ કામગીરી...

એપ્રિલ ૨૦૧૯થી બંધ જેટ એરવેઝની ફ્લાઈટો ફરી ઉડાન માટે સજ્જ થઇ રહી છે આશરે ૩ વર્ષ સુધી ઉડ્ડયન સેવાઓ બંધ રહ્યા બાદ એરલાઇન્સ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકથી તેની ડોમેસ્ટિક...

દુનિયાની સૌથી જૂની બેન્ક બંકા મોન્ટે દેઈ પાસચી ડી સિએના બંધ થવાના આરે છે. ઈટલીના સિએના શહેરમાં વડું મથક ધરાવતી આ બેન્કની સ્થાપના ૧૪૭૨માં કરાઈ હતી, જેને...

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ ૧૦૦ અબજ ડોલરની ઉપર નીકળી ગઇ છે. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ પહેલાં ભારતીય છે. બીજી તરફ અંબાણી પહેલાં આવી...

ભારતીય જીવન વીમા નિગમ - લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી)ની સ્થાપના પહેલી સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ પાંચ કરોડ રૂપિયાની પૂંજી સાથે થઈ હતી. એલઆઈસી તરીકે આજે...



to the free, weekly Gujarat Samachar email newsletter