યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

બોઇંગનું ડ્રીમલાઈનર હવે શંકાના ઘેરામાં

અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે. 

કોરોના કાળમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજકોટના જ્વેલર્સો માટે મોટી ભેટ સમાન દેશનું પહેલું સીએફસી (કોમન ફેસિલિટી સેન્ટર) રાજકોટમાં નો પ્રોફિટ નો લોસના...

રોયલ મિન્ટે વેન્ચર કેપિટાલિસ્ટ શિમ્મી શાહને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે પોતાના બોર્ડમાં નિયુક્ત કર્યા છે. શિમ્મી ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ટરનેશનલ એક્સ્પાન્શન...

કોરોના વાઈરસ મહામારી દરમિયાનનોકરિયાતો અને કામદારોને આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી જોબ સપોર્ટ - ફર્લો સ્કીમ (CJRS) હેઠળ લાખો પાઉન્ડનો લાભ વિદેશી રાષ્ટ્રો અને કરવેરાની જવાબદારીથી છટકવા ટેક્સ હેવન્સમાં જઈને વસેલા બિલિયોનેર્સ...

વિશ્વમાં સૌથી ધનિકવર્ગની ટકાવારી માત્ર એક ટકો છે. દરેકને તેમાં સ્થાન હાંસલ કરવું અવશ્ય ગમે. ધનિકોની યાદીમાં સ્થાન મેળવવા તમારી પાસે કેટલી અંગત સંપત્તિ હોવી જોઈએ તેની ગણતરી ધ નાઈટ ફ્રાન્ક વેલ્થ રિપોર્ટમાં કરવામાં આવી છે. દરેક દેશ માટે આ પ્રમાણ...

વહીવટ હેઠળ મૂકાયેલી ફાઈનાન્સ કંપની ગ્રીનસિલને કોવિડ લોન્સ અપાય તે માટે પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને ચાન્સેલર રિશિ સુનાકને સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજીસ કર્યા...

આ ઉનાળામાં ઘરવપરાશના સાધનો માટે ‘રાઈટ ટુ રીપેર’નો કાયદો આવી રહ્યો છે. નવા કાયદા હેઠળ ફ્રીજ, વોશેંગ મશીન્સ અને ટેલિવિઝન જેવાં ઉપકરણો લાંબો સમય ચાલવા જોઈએ...

ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન ઉઠાવી લેવાયા પછી હાઈ સ્ટ્રીટ્સ, પબ્સ અને રેસ્ટોરાં પૂરજોશમાં આવી જવાના હોવાથી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ- ટુ’...

યુકેના સૌથી મોટા ઔદ્યોગિકગૃહોમાં એક અને બિઝનેસ ટાઈકૂન સંજીવ ગુપ્તાની લિબર્ટી સ્ટીલની મુખ્ય ફાઈનાન્સર સ્પેશિયાલિસ્ટ બેન્ક ગ્રીનસિલ કેપિટલ એડમિનિસ્ટ્રેશન...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ વર્ષે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ મામલે દુનિયાભરના ધનિકોમાં સૌથી આગળ છે. આ બાબતે તેમણે વિશ્વમાં સૌથી ધનિક એવા એમેઝોનના...



to the free, weekly Gujarat Samachar email newsletter