મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

ચાન્સેલર રિશિ સુનાક બુધવાર ૩ માર્ચે ૨૦૨૧નું પ્રથમ બજેટ રજૂ કરવાના છે. કોરોના મહામારી સામેના યુદ્ધમાં નવી દિશાઓ અને વિચારો સાથે આ તેમનું પ્રથમ બજેટ છે જેની...

સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સના ૨૫ ટકા વર્કર્સ તેમના જાન્યુઆરી ૨૦૨૧ના ટેક્સ પેમેન્ટ્સની મોડી ચૂકવણી કરવાની ફિરાકમાં છે. ટાઈમ ટુ પે ( Time To Pay) સ્કીમ હેઠળ...

ભારતમાં પ્રત્યર્પણ થવાથી બચવા માટે ભાગેડુ કૌભાંડકાર અને લિકર ટાયકૂન બિઝનેસમેન વિજય માલ્યાએ હવે નવો માર્ગ શોધવાનો પ્રયાસ શરુ કરી દીધો છે. હાલ જામીન પર રહેલા...

ઈંગ્લેન્ડની સ્થાનિક કાઉન્સિલ્સને લોકડાઉન નિયમો હેઠળ ૧૭ જુલાઈ સુધી પબ્સ અને રેસ્ટોરાં બંધ રાખવાની સત્તા લંબાવવામાં આવી છે. આ સત્તા ગત વર્ષે આપવામાં આવી હતી જે આગામી સપ્તાહે પૂર્ણ થવાની હતી. બેકબેન્ચ ટોરી ગ્રૂપના ૭૦ સાંસદો દ્વારા કોવિડ નિયંત્રણો...

બોલ્ટનના ૬૮ વર્ષના બિઝનેસમેન અને લેઈહસ્થિત ભારતીય ફૂડ કંપની પાટક્સના પૂર્વ માલિક કીરિટભાઈ પાઠકનું દુબઈમાં જીવલેણ કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. કીરિટભાઈ...

બંધ થઈ ગયેલી કંપની કિંગફિશર એરલાઈન્સ માટે ભારતીય બેન્કો પાસેથી ૯૦૦૦ કરોડથી વધુ રુપિયાની લોન્સ લઈ યુકે નાસી આવેલા બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યર્પણમાં...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી અને હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીની નાની બહેન પૂર્વી મહેતા (બેલ્જિયન...

 કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.

ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં જઇ વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયગાળામાં માદરે વતનની...

યુકેના શોપિંગ લેન્ડસ્કેપ પર કોરોના વાઈરસ મહામારીની નાટ્યાત્મક અને કાયમી અસર જોવા મળી છે. સેન્ટર ફોર રીટેઈલ રિસર્ચ (CRR)ના તાજા અભ્યાસ અનુસાર વર્ષ ૨૦૨૦માં...



to the free, weekly Gujarat Samachar email newsletter