કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું રહસ્યમત મોતઃ 3 મહિનામાં ચોથી ઘટના

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે.

એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (AAHOA) દ્વારા ગઈ ૭ ઓગસ્ટે વર્જીનીયાના ભારતીય અમેરિકન હોટલ માલિક વિનય પટેલને AAHOAના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા ચેર પસંદ...

ભારતમાં મહિલાઓ તથા લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ સાહસો (MSMEs) ઉદ્યોગ સાહસિકોને સહાય કરવા માટે અમેરિકાના ૫૦ મિલિયન ડોલરના લોન પોર્ટફોલિયો ગેરન્ટી કોટક મહિન્દ્રા બેંક લિ. સંયુક્ત રીતે સ્પોન્સર કરવાની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ...

અમેરિકામાં મહાત્મા ગાંધીને ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવાના પ્રયાસો ફરી સક્રિય થયા છે. અમેરિકાના એક સાંસદે ગાંધીજીને મરણોપરાંત પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ...

ગૂગલના ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર છે. વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓના પગારમાં ઘટાડો થઇ શકે છે. ગૂગલના કર્મચારીઓ કાયમ માટે ઘરેથી કામ કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો તેમના પગારમાં ઘટાડો થઇ શકે છે. અમેરિકા સ્થિત સિલિકોન વેલીમાં ઓફિસ...

અમેરિકાની શ્વેત વસતીમાં પહેલીવખત ઘટાડો નોંધાયો છે. અમેરિકન પોપ્યુલેશન બ્યૂરોના ૨૦૨૦ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તે તાજેતરમાં જારી કરાયો હતો. તે અનુસાર ૨૦૧૦ પછી દેશમાં શ્વેતોની વસતીમાં ૮.૬%નો ઘટાડો થયો છે. હવે શ્વેત (બિનહિસ્પેનિક કે લેટિન)ની...

ઈસ્ટ ઈન્ડિયા પોર્ટર બીયર કેન પર હિંદુ દેવી કાલીનો ફોટો મૂકતા હિંદુઓએ કરેલા ઉગ્ર વિરોધ પછી લેંગલી મીલ (નોટિંગહામ, ઈંગ્લેન્ડ) સ્થિત બેંગ ધ એલિફન્ટ  (BTE) બ્રૂઈંગ...

રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ના રૂપિયા ૨૪,૭૩૧ કરોડના વિલીનીકરણ સોદાને સ્થગિત કરતા સિંગાપોરની ઇમર્જન્સી આર્બિટ્રેટર કોર્ટના ચુકાદાને...



to the free, weekly Gujarat Samachar email newsletter