‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

વિશ્વના સૌથી ધનાઢય વ્યક્તિ જેફ બેઝોસ અંતરીક્ષમાં જઈને પરત ફર્યા છે. બ્લુ ઓરિજિનના શેફર્ડ સ્પેસક્રાફ્ટમાં બેસીને કાર્મેન લાઇન પાર કરી તેઓ ધરતી પર પરત ફર્યા...

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મુંબઈ સ્થિત ફિલ્મમેકર પાયલ કાપડીયાને તેમની ફિલ્મ ' અ નાઈટ ઓફ નોઈંગ નથીંગ' ને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટેનો ગોલ્ડન આઈ એવોર્ડ...

ટેક્સાસમાં રહેતા ભારતીય પિતા - પુત્રીએ બેનિફિસિયરીઝના મહત્ત્વના દસ્તાવેજો સાચવવા માટે ઓલ – ઈન – વન લેગસી ડીજીટલ પ્લેટફોર્મ Clocr   વિક્સાવ્યું છે. આ લોકર...

ફ્લોરિડાના મીયામી બીચ નજીક સર્ફસાઈડ બિલ્ડીંગ ધરાશાયી થયાના બે વીક પછી યુકે - યુએસ બન્નેની સિટીઝનશિપ ધરાવતા ૩૬ વર્ષીય સગર્ભા ભાવના પટેલ અને તેમના ૪૨ વર્ષીય...



to the free, weekly Gujarat Samachar email newsletter