‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

લાખો ઈમિગ્રન્ટ્સને દેશમાં કાયદેસર વસવાટ કરવાની પરવાનગી આપવા અંગેની યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં ડેમોક્રેટિક સભ્યોની દરખાસ્તને યુએસ સેનેટમાં અટકાવી દેવાઈ હતી. મહત્વની બાબતો સંભાળતા સેનેટ પાર્લામેન્ટેરિયને ૧૯ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ૩.૫ ટ્રિલિયન...

 ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે આયોજીત ડિસમેન્ટલ ગ્લોબલ હિંદુત્વ એકેડેમિક કોન્ફરન્સને વખોડી કાઢવા લીટલ ઈન્ડિયામાં અંદાજે ૬૦ ભારતીય હિંદુઓએ દેખાવો યોજ્યા હતા. ગરમીમાં...

પ્રમુખ જો બાઈડેને સંપૂર્ણ વેક્સિનેટેડ પ્રવાસીઓ નવેમ્બર મહિનાથી યુએસનો પ્રવાસ ખેડી શકશે તેવી જાહેરાત કરવા સાથે બ્રિટિશ નાગરિકોએ યુએસની ફ્લાઈટ્સ બુક કરાવવા...

ગયા મેથી સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડમાં પાંચમી વખત સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં ભાંગફોડના અહેવાલને પગલે દુનિયાભરના હિંદુઓમાં ચિંતાની લાગણી ફેલાઈ...

ઇડા વાવાઝોડાને પગલે ન્યૂ યોર્ક - ન્યૂ જર્સીમાં આવેલા વિનાશક પૂરથી ભારતીય મૂળના છ લોકોનાં મોત થયા હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું છે. આ મૃત્યુઆંક વધે...

અમેરિકાના પ્રમુખ જો બાઇડને તાજેતરમાં ૯/૧૧હુમલા સંબંધિત તપાસ દસ્તાવેજો જાહેર કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. બાઇડને નવેમ્બરમાં ચૂંટણી રેલીઓમાં આ હુમલાનો...

ભારતીય દક્ષિણ આફ્રિકન ટેક એક્સપર્ટ, ઉદ્યોગ સાહસિક અને મોબાઈલ એપ કંપનીના સ્થાપક પ્રીવેન રેડ્ડીએ ન્યૂ જનરેશન સુપરસોનિક ટ્રાન્સપોર્ટ અને વધુ ઝડપથી દુનિયાને...

અમેરિકામાં આગામી સપ્તાહે હિંદુત્વ અને હિંદુ ધર્મની ટીકા કરવા માટે યોજાનારી 'ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ' કોન્ફરન્સથી માત્ર અમેરિકા જ નહીં સમગ્ર વિશ્વના હિંદુઓમાં આક્રોશ ફેલાયો છે અને તેમણે આ કોન્ફરન્સનો ઉગ્ર વિરોધ કર્યો છે. હિંદુઓના વિરોધને...

અમેરિકાના ન્યૂયોર્કમાં થયેલા 9/11 હુમલાની ૨૦મી વરસી નજીકમાં છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે સાઉથ ટાવરના ૮૪મા માળે કામ કરતા બ્રિટિશ મહિલા જેનીસ બ્રુક્સ તે ભયાનક ઘટનાને યાદ કરતા કહે છે કે તેમને હજુ પણ લોકોની ચીસો સંભળાય છે. તે દિવસે તો હજુ તેઓ ત્યાં...

આજથી ૨૦ વર્ષ પૂર્વે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક એવી કરુણાંતિકા બની હતી જેનાથી સમગ્ર વિશ્વ થથરી ગયું હતું. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ આતંકવાદી...



to the free, weekly Gujarat Samachar email newsletter