HPC25 એટલે આધ્યાત્મિક આરોગ્યનો નવો આયામ

બીએપીએસ ચેરિટીઝ દ્વારા તાજેતરમાં પ્રથમ હેલ્થકેર પ્રોફેશનલ્સ કોન્ફરન્સ (HPC25)નું શાનદાર આયોજન કરાયું હતું. હ્યુસ્ટનમાં આયોજિત આ કોન્ફરન્સમાં 30થી વધુ તબીબી અને સંલગ્ન શાખાઓના 1,150 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિકતા અને તબીબી...

કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...

‘ટાઈમ’ મેગેઝિને ‘પર્સન ઓફ ધ યર’ માટે આ વર્ષે ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ-ઉપપ્રમુખ જો બાઇડેન અને કમલા હેરિસ પર પસંદગી ઉતારી છે. અમેરિકાથી પ્રસિદ્ધ થતા આ વિશ્વખ્યાત...

ફન એન્ડ પ્લેફૂલ તરીકે જાણીતા પેન્ટ્સ પર ભગવાન ગણેશની તસવીરને ખૂબ અયોગ્ય ગણાવીને હિંદુઓએ ઉગ્ર વિરોધ કર્યા પછી ટકાકા (ચાસ્માન, ન્યૂઝીલેન્ડ) ખાતે મુખ્યમથક...

વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને પહેલી વખત તેના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર...

ગુજરાતના ‘જયહિન્દ’થી માંડીને અમેરિકાસ્થિત ઇન્ડિયા એબ્રોડ ગ્રૂપના ‘ગુજરાત ટાઈમ્સ’ સહિતના અખબારોમાં દીર્ઘ સમય સુધી પત્રકાર તરીકે ફરજ બજાવનાર ઠાકોરભાઈ પટેલનું...

અમેરિકન ઉપભોક્તાઓએ બ્લેક ફ્રાઇડે સેલની ખરીદીમાં આશરે નવ બિલિયન ડોલર ઓનલાઈન ખર્ચ્યા હતા. મોટા ભાગનાઓએ સ્માર્ટફોન માટે વધુ નાણા ખર્ચ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં...

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન કૂતરા સાથે મસ્તી કરતી વેળાએ લપસી ગયા હતા અને તેમના જમણાં પગમાં ફ્રેક્ચર થઇ ગયું છે. તેમના કાર્યાલયે એક નિવેદનમાં...

વિસ્કોસિનમાં ફેર મતગણતરી રવિવારે પૂરી થતાં ટ્રમ્પના મુખ્ય હરીફ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનની આ ખુબ જ મહત્ત્વના રાજ્યમાં પણ જીત થઈ હતી. મતગણતરી પુરી થાય...

 ભારતીય મૂળના નાગરિકોએ અમેરિકામાં પાકિસ્તાનના દૂતાવાસ સામે ૨૬/૧૧ના મુંબઇ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ સામે પગલાં ભરવાની માગણી સાથે દેખાવો કર્યા હતા.

પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલા જો બાઇડેને તેમના વહીવટી તંત્ર અને બજેટની ઓફિસના ડાયરેકટર તરીકે ભારતીય મૂળના નીરા ટંડનના નામની જાહેરાત કરી હતી. ડેમોક્રેટિક વહીવટી...

વ્યથિત હિંદુઓએ ભૂતપૂર્વ બ્યૂટી ક્વિન અને ફિલિપીનો-જર્મન મ્યુઝિશિયન ઈમેલ્ડા બૌટિસ્ટા સ્વેહાર્ટને તેમના આલ્બમ “Fuccboi”નું હિંદુ દેવી કાલિકાનું નિરુપણ કરતું...



to the free, weekly Gujarat Samachar email newsletter