‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘરવાપસી પછી સમગ્ર મધ્ય એશિયા અને ખાસ કરીને ભારત-પાકિસ્તાનના સંબંધમાં મોટા ફેરફાર થઈ શકે છે. આ બંને દેશના સંબંધમાં પ્રત્યક્ષ...

 યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટે ૨૬ જુલાઈએ જાહેરાત કરી હતી કે વીણા રેડ્ડીએ પ્રથમભારતીય અમેરિકન તરીકે તેમના મિશન ડિરેક્ટરના હોદ્દે શપથ લીધા હતા....

 કથિત લાંચના દાવાઓના સેટલમેન્ટ પેટે સધર્ન કેલિફોર્નિયા સ્થિત પ્રાઈમ હેલ્થ કેર સર્વિસ અને તેના બે ડોક્ટરો પ્રાઈમ હેલ્થ કેર અને બે ડોક્ટરો ૩૭.૫ મિલિયન ડોલર ચૂકવશે. વ્હીસલબ્લોઅરે કરેલા કેસોની પતાવટ પેટે તેઓ આ રકમ ચૂકવશે. કેસમાં દાવો કરાયો છે કે...

અમેરિકાની યુનિવર્સિટીઓના સ્કોલર્સના ગ્રુપને કમલા હેરિસ પ્રોજેક્ટ એડવાઇઝરી બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો હેતુ અમેરિકાના પ્રથમ અશ્વેત, પ્રથમ...

વિશ્વના સૌથી ધનાઢય વ્યક્તિ જેફ બેઝોસ અંતરીક્ષમાં જઈને પરત ફર્યા છે. બ્લુ ઓરિજિનના શેફર્ડ સ્પેસક્રાફ્ટમાં બેસીને કાર્મેન લાઇન પાર કરી તેઓ ધરતી પર પરત ફર્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter