ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયેલા જો બાઇડેનના વહીવટી તંત્રમાં ભારતીય સમુદાય છવાઇ ગયો છે. પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઇડેને વ્હાઇટ હાઉસ વહીવટી તંત્રમાં બે કાશ્મીરી...

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડેનના શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે જાહેર થયું હતું કે, ટીમ બાઇડેનમાં બે ગુજરાતી સહિત ૨૦ ભારતીયને કાઉન્સિલની વિશેષ...

પ્રસિદ્ધ ભારતવંશી લેખક વેદ મહેતાનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. ત્રણ વર્ષની વયે આંખની રોશની ગુમાવનારા મહેતાએ દૃષ્ટિહીનતાને ક્યારેય નબળાઈ ન બનવા દીધી. તે...

અમેરિકી પ્રજાજનો હજુ તો ટ્રમ્પ સમર્થકોએ કરેલા લોકશાહીના વરવા ચીરહરણના આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વધુ એક ચિંતાજનક અહેવાલ છે. દેશની ટોચની સુરક્ષા સંસ્થા...

વિકીલીક્સના સ્થાપક જુલિયન અસાંજેનું અમેરિકાને પ્રત્યર્પણ કરવાની અરજી બ્રિટિશ કોર્ટે નકારી છે. વિકીલીક્સ વેબસાઇટ પર ઇરાક યુદ્ધથી સંબંધિત ચાર લાખ દસ્તાવેજો જાહેર કરાયાના પગલે અસાન્જે અમેરિકા માટે વોન્ટેડ છે. ન્યાયાધીશ વેનેસા બેરેટ્સરે જણાવ્યું...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો ૧લી જાન્યુઆરીએ ઘોષિત કરવામાં આવ્યો...

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકાના સર્વોચ્ચ સૈન્ય સન્માનોમાંથી એક લિજન ઓફ મેરિટથી સન્માન કર્યું છે....

 માત્ર ૯ વર્ષનો ટેણિયો ફરી એક વખત વિશ્વભરના અખબારી માધ્યમોમાં છવાયો છે. હોલિવૂડ સેલિબ્રિટી સમાન આ બાળક દરરોજ માત્ર એક ૧ કલાકનું શૂટિંગ કરીને ૨૦૨૦માં સૌથી...

આજથી પચાસ વર્ષ પહેલાની વાત છે... સાન ફ્રાન્સિસ્કોના અખબારને એક સિમ્બોલિક પત્ર મળ્યો હતો. એક સીરિયલ કિલરે એ રહસ્યમય મેસેજ પાઠવ્યો હતો, પરંતુ તે વખતે મેસેજનો...

અમેરિકાના પેન્સિલવેનિયામાં અશ્વેત લૂંટારુંઓએ ગુજરાતી એવા અશોક પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકામાં મહેસાણાના કડીના વડુ ગામના પાટીદાર...



to the free, weekly Gujarat Samachar email newsletter