
શક્તિશાળી હરિકેન ઈડાએ અમેરિકાનાં છ રાજ્યોમાં તારાજી સર્જી છે. ૪૦૦ વર્ષનાં સૌથી ભીષણ પૂરમાં નોર્થ-ઇસ્ટ અમેરિકાનાં ૬ રાજ્યો ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટિકટ,...
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

શક્તિશાળી હરિકેન ઈડાએ અમેરિકાનાં છ રાજ્યોમાં તારાજી સર્જી છે. ૪૦૦ વર્ષનાં સૌથી ભીષણ પૂરમાં નોર્થ-ઇસ્ટ અમેરિકાનાં ૬ રાજ્યો ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટિકટ,...

અમેરિકાના ટેક્સાસમાં માસ્કવિરોધી આંદોલનના પ્રણેતા સેલેબ વોલેસનું કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શનિવારે વોલેસની...
અમેરિકામાં કાર્યરત અને વોશિંગ્ટન સ્ટેટના ક્લાઇડ હિલ કાઉન્ટીમાં રહેતાં ભારતીય મૂળના ટેકનોલોજી સેક્ટરમાં કામ કરતા ૪૮ વર્ષીય એક્ઝિક્યુટિવ મુકુંદ મોહનને કોવિડ મહામારીના બહાને નકલી ડોક્યુમેન્ટ્સ દ્વારા સરકાર પાસેથી ૧.૩૦ મિલિયન પાઉન્ડ (૧.૮ મિલિયન...
અમેરિકાની કુલ વસ્તીની સરેરાશ ૬૩,૯૨૨ ડોલરની આવક સામે અમેરિકામાં વસતા ભારતીયોની સરેરાશ વાર્ષિક આવક ૧૨૩,૭૦૦ ડોલર થઇ છે. છે. તાજેતરના વસ્તી ગણતરીના ડેટામાં જણાયું હતું કે કોલેજ શિક્ષણ અને સંપત્તિની બાબતમાં ભારતીયોએ અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશની...
રોકાણકારો સાથે £૫૮ મિલિયન પાઉન્ડ (૮૦ મિલિયન ડોલર) ની છેતરપિંડી કરવાના આરોપસર અમેરિકાની ટેકનોલોજી કંપનીના ભારતીય મૂળના પૂર્વ સીઇઓ અને મોબાઇલ એપ હેડસ્પીનના સહસ્થાપક ૪૫ વર્ષીય મનિષ લછવાણીની ૨૫ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વર્ષ ૨૦૧૫થી માર્ચ...

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૨૬મી ઓગસ્ટે ભાડૂઆતોને ઘર ખાલી નહીં કરાવી શકાય તેવા બાઇડન સરકારના નિર્ણયમાં વધુ છૂટછાટ આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સુપ્રીમના...
મેરિકામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ દિવસેને દિવસે તેનું રૌદ્ર સ્વરૃપ દર્શાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓનાં હોસ્પિટલાઇઝેશનનો આંક આઠ મહિનાની ટોચે પહોંચીને ગુરુવારે ૧ લાખની ઉપર થયો હતો. બીજી તરફ ફ્લોરિડા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે જ્યાં મોર્ચુંઅરી...

અમેરિકામાં 'ઈડા' તોફાન ૨૯ ઓગસ્ટે ભાયનક વાવાઝોડાની કેટેગરી 4માં ફેરવાતા લુસિયાનામાં ભારે નુક્સાન થયું હતું. વાવાઝોડાના પગલે ન્યૂ ઓર્લિઅન્સ શહેરમાં પૂરના...

એર ઇન્ડિયાએ બ્રિટનની કેઇર્ન એનર્જી કંપની દ્વારા તેની એસેટ્સ જપ્ત કરવા માટે ન્યૂયોર્કની કોર્ટમાં કરેલી અરજી રદ કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. ભારત સરકાર...

ભારતના સાયન્સ અને ટેક્નોલોજી સેક્રેટરી પ્રો. આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે સંશોધન ક્ષેત્રે વજ્ર, સ્પાર્ક વગેરે જેવા સરકારી અભિયાનોની મદદથી પારસ્પારિક...