ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

ભારત આવેલા અમેરિકી સંરક્ષણ પ્રધાન લોયડ જેમ્સ ઓસ્ટિન અને ભારતનાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વચ્ચે શનિવારે વિજ્ઞાન ભવનમાં મંત્રણા યોજાઈ હતી. બાદમાં બંને દેશોએ...

કેનેડાના ગ્રેટર ટોરોન્ટોના માર્ગો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હોર્ડિંગ જોવા મળી રહ્યા છે. તેમા લખ્યું છેઃ ‘કેનેડાને કોરોનાની વેક્સિન આપવા બદલ ભારતનો...

અમેરિકાની વિશાળ વસતીને કોરોનાની રસી આપવી મોટો પડકાર છે. ત્યારે પેન્સિલ્વેનિયા સ્ટેટમાં આવેલા નાનકડા સ્ક્રીપેડ ટાઉનમાં એક ગુજરાતી ડોક્ટરે સ્વેચ્છાએ વેક્સિનેશન...

અમેરિકામાં બરફના તોફાને કહેર વર્તાવ્યો છે. કોલોરાડો, નેબ્રાસ્કા અને વ્યોમિંગમાં ભારે બરફવર્ષા થઈ છે. ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો. ભારે...

૫૦ વર્ષ કરતાં વધુ સમયથી ફ્રેન્ચાઈઝીસ સાથે કામ કરનારા ભારતીય-અમેરિકન હોટેલ માલિકોના અનુભવી ગ્રૂપે ન્યૂ જર્સીમાં રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે મેમ્બરશીપ હોટેલ...

દક્ષિણ ગુજરાતના ભરથાણાના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મોટેલ સંચાલક પટેલ દંપતી પર શુક્રવારે મધરાત્રે અજાણ્યા હુમલાખોરોએ લૂંટના...

પ્રિન્સ ફિલિપ ૯૯ વર્ષની વયે હોસ્પિટલમાં હાર્ટ કંડીશનનો સામનો કરી રહ્યા છે ત્યારે શાહી ફરજોથી મુક્ત કરાયેલા પ્રિન્સ હેરી અને પ્રેગનન્ટ મેગન મર્કેલ યુએસ...

બાઇડેન સરકાર દ્વારા મહત્ત્વાકાંક્ષી ઇમિગ્રેશન બિલને યુએસ સંસદમાં રજૂ કરાયું છે જેના કારણે વર્ષોથી ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકામાં વસવાટ કરવાની રાહ જોતા...

ભારતીય પ્રતિભા સલેહા જબીન નામની યુવતીએ અમેરિકન સૈન્યમાં અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી છે. જબીનનો જન્મ, ઉછેર અને શિક્ષણ ભારતમાં થયાં હતાં. તેને અમેરિકન સેનામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter