18 વર્ષની વયે મોકલેલું પોસ્ટકાર્ડ 72મા વર્ષે ઘરે પહોંચ્યું!

અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે. 

ચેટજીપીટી ટીનેજરને મોતના મુખમાં દોરી ગયું

કેલિફોર્નિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ ‘ચેટજીપીટી’ પર એક ટીનેજરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. 

પ્રમુખ ટ્રમ્પે જેમને ડિપોર્ટેશનના ઓર્ડર અપાઇ ગયા હતા તેવા ૨૦૦૦ વસાહતી પરિવારોને મોટા પાયે રાઉન્ડ અપ કરી રવિવાર સુધીમાં તેમને દેશમાંથી બહાર ધકેલી દેવા બોર્ડર એજન્ટોને ઓર્ડર આપ્યો હતો. પ્રમુખે સોમવારે ટ્વિટર પર એવી જાહેરાત કરી હતી કે, યુએસ ઇમિગ્રેશન...

લાંબા સમયથી મહિલાઓની સમસ્યા સંબંધિત કોલમ લખનારી ન્યૂ યોર્કની ૭૫ વર્ષની લેખિકા ઈ. જીન કેરોલે તેની આવનારી બૂકમાં અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય હુમલાનો આરોપ લગાવ્યો છે. જોકે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપને ફેક ન્યૂઝ ગણાવીને રદિયો...

અમેરિકાના એક સત્તાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ ૨૦૧૮માં પણ ગૌમાંસ માટે ગાયના વેચાણ અથવા તો ગૌહત્યાની અફવાઓ વચ્ચે હિંસક કટ્ટરવાદી હિંદુ સંગઠનો દ્વારા લઘુમતીઓ અને વિશેષ કરીને મુસ્લિમો પર ટોળામાં હુમલા જારી રહ્યાં હતાં. વર્ષ...

ઈરાને અમેરિકાનું રૂ. ૧૨૬૦ કરોડનું ડ્રોન તોડી પાડ્યા પછી ૨૧મીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે યુદ્ધ જાહેર કરવાની ચીમકી આપી અને લશ્કર તૈનાત કરાવ્યું...

અહીંનું વાતાવરણ એક સ્વપ્નની માફક જ મને દુવિધામાં મૂકતું રહ્યું છે પરંતુ, મને તેની પ્રત્યેક ક્ષણ ગમતી જાય છે. તાજેતરમાં મેં મારાં પતિ સાથે ટોરન્ટોના BAPS સ્વામીનારાયણ...

અમેરિકાના આઈઓવાના પશ્ચિમમાં આવેલા મોઇનેશ શહેરમાં ૧૫મી જૂને અજ્ઞાત હુમલાખોરોએ એક ભારતવંશી પરિવારના ઘરમાં ઘૂસીને ચાર લોકોને ઠાર માર્યાં હતાં.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૯મી જૂને ૨૦૨૦માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો હતો. પહેલી સભા ફ્લોરિડામાં યોજી હતી જેમાં ૨૦ હજાર લોકો હાજર હતા. ટ્રમ્પે રાષ્ટ્રવાદ સાથે પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે ફરી એક વાર અમેરિકાને...

વિશ્વ સમસ્તમાં રવિવારે ઉમંગ-ઉલ્લાસભેર ફાધર્સ ડે ઉજવાયો. સંતાનોએ અંતરના ઉમળકાથી પિતાના પ્રેમ અને બલિદાનને બિરદાવ્યા. આ દરમિયાન અમેરિકાથી પિતા-પુત્રના લાગણીભીના...

ભારતની લોકસભા ચૂંટણીના લોકપ્રિય બનેલા નારા મોદી હૈ તો મુમકિન હૈનો ઉલ્લેખ કરતાં અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પીઓએ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને નવી...

નામ છે આયુષ કુમાર અને ઉંમર છે માત્ર ૧૦ વર્ષ. પરંતુ આ ટેણિયો આટલી નાની ઉંમરે દુનિયાભરના અખબારોમાં ચમકી ગયો છે. કારણ? એપલ માટે માત્ર ૧૦ દિવસમાં ગેમિંગ એપ...



to the free, weekly Gujarat Samachar email newsletter