18 વર્ષની વયે મોકલેલું પોસ્ટકાર્ડ 72મા વર્ષે ઘરે પહોંચ્યું!

અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે. 

ચેટજીપીટી ટીનેજરને મોતના મુખમાં દોરી ગયું

કેલિફોર્નિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ ‘ચેટજીપીટી’ પર એક ટીનેજરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. 

અમેરિકાના ન્યૂ યોર્કના ક્વિન્સમાં બાથટબમાં ૯ વર્ષની સાવકી પુત્રીનું ગળું દબાવીને હત્યા કરનાર ભારતીય મહિલા શમદઈ અર્જુન (૫૫)ને સોમવારે ક્વિન્સ સુપ્રીમ કોર્ટે ૨૨ વર્ષની સજા ફટકારી છે. શમદઈ અર્જુનને ઓગષ્ટ ૨૦૧૬માં પોતાની સાવકી પુત્રી અશદીપ કૌરનું...

મોટા ભાગના લોકો ૬૦ની વય સુધી પહોંચતા પહોંચતા નિવૃત્ત થવાનું વિચારવા માંડે છે, અને જો કોઈની ઉંમર ૯૭ વર્ષ હોય તો તેમના માટે અન્યોની મદદ વગર રોજબરોજનાં કામ...

વિશ્વની સૌથી ધનિક અને બહુચર્ચિત ૭ વર્ષની બિલાડી ‘ગ્રમ્પી’નું મૃત્યુ થયું છે. ‘ગ્રમ્પી’ ૧૦ કરોડ ડોલરની માલિક હતી. તેના મોતના સમાચારથી સોશિયલ મીડિયા પર તેને...

અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી કોમ્પિટીશનમાં ૫૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી ૮ વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને ગર્વની વાત એ છે કે પ્રથમ સ્થાન હાંસલ કરનાર ૭ વિદ્યાર્થીઓ ભારતીય છે. આ કોમ્પિટિશનના ૯૪...

અમેરિકાના વર્જિનિયા બીચ મ્યુનિસિપલ સેન્ટરમાં ફરજ બજાવતા એક નારાજ કર્મચારીએ પહેલી જૂને ઓફિસમાં અંધાધૂધ ફાયરિંગ કરતાં ૧૨ કર્મચારીઓનાં મોત થયાં છે. પોલીસના કહેવા પ્રમાણે, ફાયરિંગ કરનારનું પણ આ ઘટનામાં મોત થયું છે અને એક પોલીસકર્મી પણ આ ઘટનામાં...

અમેરિકાના નોર્થ કેરોલિનાની રહેવાસી બે બહેનો ૧૩ વર્ષની હેલી હેગર અને ૧૧ વર્ષની હન્ના હેગર લીંબુપાણીનો સ્ટોર ખોલીને ૪૧ હજાર ડોલર ભેગા કરવા મથી રહી છે. બંને આ નાણા કિન્સ્ટોન શહેરની સ્કૂલોનું દેવું ચૂકવવા માટે ભેગા કરી રહી છે. આ શાળાઓ બાળકોને વિના...

સ્વામીનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિરમાં ૨૦ એકર સરોવરમાં આવેલા આયર્લેન્ડ (દ્વીપ)માં બાર જ્યોતિર્લિંગ ભગવાનની...

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલા નાયબ કાર્યકારી નિયામક પદ પર ભારતીય અનિતા ભાટિયાને નિયુક્ત કર્યાં છે. આ એજન્સી વૈશ્વિક સ્તરે મહિલા સશક્તિકરણ...

યુકેની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોથી જૂને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે સાથે બેઠક અને પત્રકાર પરિષદમાં બ્રેક્ઝિટ પછી યુકે...

અમેરિકાએ ૪૪ રાજ્યોએ ૨૦ જેટલી જેનરિક દવા કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં સાત ભારતીય કંપનીઓ પણ છે. પાંચ જેટલી કંપનીઓને રાજ્યોના એટર્ની જનરલ્સની નોટિસ પણ મળી ચૂકી છે જ્યારે બાકીની કંપનીઓને ન્યાય વિભાગની તપાસનો સામનો કરવો પડશે. આ કાર્યવાહી...



to the free, weekly Gujarat Samachar email newsletter