ન્યૂ જર્સીમાં ભારતીય ડોક્ટર પર સેક્સના બદલામાં ડ્રગ્સનો આરોપ

ન્યૂ જર્સી મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાનો અને જાતીય સંબંધોના બદલામાં દવાઓ આપવાનો આરોપ છે.

ટ્રમ્પે હવે વોલ સ્ટ્રીટ જર્નલ તેમજ મર્ડોક સામે 10 બિલિયન ડોલરનો દાવો ઠોક્યો

પ્રેસિડન્ટ ટ્રમ્પે શુક્રવારે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને રૂપર્ટ મર્ડોક સહિતના અખબાર માલિકો સામે બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. અખબારી અહેવાલોમાં દાવા મુજબ વર્ષ 2003માં ટ્રમ્પે જેફરી એપસ્ટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

કુદરતનું કામકાજ નિશ્ચિત અને સમયાનુસાર હોય છે પરંતુ, ક્યારેક તે કમાલ પણ કરી નાખે છે. તમે જિરાફ તો જોયું જ હશે, પીળા અને બ્રાઉન કલરના ટપકાની પેટર્નથી તે...

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર પ્રમુખપદ માટેની રેસમાં છે પણ હાલમાં તેમના ભાવિનો મોટો આધાર એક હાઇ પ્રોફાઇલ ચૂકાદા પર છે. હકીકતમાં 2020ની...

2020માં યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જ્યોર્જિયા સ્ટેટમાં ચૂંટણી પરિણામો ઉલટાવી દેવાના આરોપસર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરાઇ હતી. આ...

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં રહેતાં લેબ માલિક મિનલ પટેલને ત્રણ વર્ષથી વધારે સમયગાળામાં મેડિકેર સાથે છેતરપિંડી કરીને 463 મિલિયન ડોલરના જેનેટિક ટેસ્ટ કૌભાંડમાં...

અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટમાં એક ભારતીય પરિવારનાં ત્રણ લોકોનાં ગોળી વાગવાથી મૃત્યુ થયાં છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના છ વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે. 

દ્વિપક્ષી કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન અમેરિકન્સના સહઅધ્યક્ષો કોંગ્રેસમેન રો ખન્ના (CA-17) અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ (FL-06)ના વડપણ હેઠળ...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 16 જુલાઇના રોજ રોબિન્સવિલમાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ એટલે કે ‘પ્રેરણાના...

યુકેની સ્પેસ ટુરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિકે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. તેની પહેલી સ્પેસ ટુરિસ્ટ ફ્લાઇટે અંતરિક્ષમાં પ્રવાસનના દરવાજા ખોલી નાખ્યા છે....



to the free, weekly Gujarat Samachar email newsletter