ન્યૂ જર્સીમાં ભારતીય ડોક્ટર પર સેક્સના બદલામાં ડ્રગ્સનો આરોપ

ન્યૂ જર્સી મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાનો અને જાતીય સંબંધોના બદલામાં દવાઓ આપવાનો આરોપ છે.

ટ્રમ્પે હવે વોલ સ્ટ્રીટ જર્નલ તેમજ મર્ડોક સામે 10 બિલિયન ડોલરનો દાવો ઠોક્યો

પ્રેસિડન્ટ ટ્રમ્પે શુક્રવારે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને રૂપર્ટ મર્ડોક સહિતના અખબાર માલિકો સામે બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. અખબારી અહેવાલોમાં દાવા મુજબ વર્ષ 2003માં ટ્રમ્પે જેફરી એપસ્ટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

યુએસમાં રોઝફોર્ડના ઓહાયો સ્થિત ચર્ચને મંદિર બનાવવાની સાથે ત્યાં કલ્ચરલ સેન્ટર તૈયાર કરાયું છે. જેનું લોકાર્પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગરના...

કેનેડાની સરકારે અમેરિકામાં કાર્યરત આઈટી પ્રોફેશનલ્સ માટે જાહેર કરેલી નવી વિઝા સ્કિમને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. અમેરિકાના એચ-1બી વિઝાધારકો કેનેડાની...

અમેરિકામાં લોસ એન્જલસના 90 વર્ષના જિમ અરિંગ્ટને પ્રતિષ્ઠિત બોડી બિલ્ડિંગ સ્પર્ધા જીતી લઇને વિક્રમ સર્જ્યો છે. ગયા મે મહિનામાં જ 90 વર્ષના થયેલા જિમે કહ્યું...

ભારત દુનિયાના 140 દેશોમાં ચોખાની નિકાસ કરે છે. દુનિયામાં ચોખાની કુલ નિકાસમાં ભારતનો 40 ટકા હિસ્સો છે. 2022માં ભારતે 55.4 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ...

દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલિવૂડના લેખકો છેલ્લા બે મહિનાથી હડતાળ પર છે. હવે આ હડતાળમાં હોલિવૂડના કલાકારો પણ જોડાયા છે. હજારો લેખકો અને કલાકારો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક અમેરિકા પ્રવાસને હજુ મહિનો પણ પૂરો નથી થયો ત્યાં અમેરિકાએ ભારતની તરફેણમાં ચીનને મોટો ફટકો માર્યો છે. અમેરિકન સંસદની...

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ભારતીય-અમેરિકન ગીતા રાવ ગુપ્તાને વિદેશ મંત્રાલયમાં મહિલાઓને સંબંધિત વૈશ્વિક મુદ્દાઓ માટે એમ્બેસેડર એટ લાર્જ પદ પર...

ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોએ 14 જુલાઇએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની સામે વિશાળ શાંતિ રેલી યોજીને ભાગલાવાદી પરિબળોનો ઉગ્ર વિરોધ કર્યો...

યુએસ સિટિઝનશીપ મેળવવા માટેની પરીક્ષામાં ફેરફાર થઈ રહ્યા છે. તેને લીધે ઓછું ઇંગ્લિશ જાણતા ઇમિગ્રન્ટ્સની ચિંતા વધી છે. અમેરિકાની નાગરિકતા મેળવવા માટે નેચરલાઇઝેશન...



to the free, weekly Gujarat Samachar email newsletter