યુએસ આર્મીની ત્રણેય વીંગમાં હવે ઇંડિયન આર્મીના પ્રતિનિધિ

અમેરિકાના સૈન્યમાં ટૂંક સમયમાં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તહેનાત થશે. કર્નલ રેન્કના આ પ્રતિનિધિ અમેરિકન સૈન્યની ત્રણેય પાંખમાં સામેલ થશે. ગત વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અંગે નિર્ણય લેવાયો હતો.

ટ્રમ્પ અને બાઇડેનની નીતિથી નારાજ શખસે આત્મવિલોપન કર્યું

અમેરિકામાં ગયા શુક્રવારે મેનહટન કોર્ટ બહાર એક વ્યક્તિએ આત્મદાહ કર્યું હતું.

અમેરિકાએ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરતા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. ભારતમાં આતંકવાદ અને દુષ્કર્મથી બચીને રહેવા પ્રવાસીઓને સૂચન કરાયું હતું. મહિલાઓને દેશમાં ક્યાંય એકલા પ્રવાસ ન કરવાની ભલામણ કરાઈ હતી.

અમેરિકાની એક કોર્ટે બે લોકોની હત્યા કરવા અને એક વ્યક્તિને ગંભીર ઘાયલ કરવાના આરોપી કાઈલ રિટ્ટનહાઉસને નિર્દોષ જાહેર કર્યો હતો. વંશીય હત્યારા તરીકે ચર્ચિત ૧૮ વર્ષીય કાઇલે ગત વર્ષે વિસ્કોન્સિનમાં બ્લેક લાઈવ્સ મેટરના સમર્થનમાં ચાલી રહેલા દેખાવો દરમિયાન...

૪૯ વર્ષીય અમેરિકન ઉદ્યોગ સાહસિક ગ્લેન ડી વરાઈઝનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમણે ગયા મહિને જ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના માધ્યમથી અવકાશયાત્રા કરી હતી.

કથિત ઈન્સાઈડર ટ્રેડિંગ સ્કીમનું સંચાલન કરવાનો ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મના ૪૦ વર્ષીય ભારતીય અમેરિકન પાર્ટનર પુનિત દીક્ષિત પર આરોપ મૂકાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. ફેડરલ ઓફિસર્સના જણાવ્યા પ્રમાણે તેણે આ સ્કીમથી ૪૫૦,૦૦૦ ડોલર ઉભાં કર્યા હતા. ન્યૂ...

કેનેડાની ૭૦ વર્ષનાં એક મહિલા વિશ્વના પ્રથમ ક્લાઈમેટ ચેન્જના દર્દી બન્યા છે. આ મહિલાને શ્વાસ લેવામાં તલીફ થઈ રહી છે. દર્દીની તપાસ કરનારા ડોક્ટર્સનું કહેવું...

ટેસ્લાના ઇલોન મસ્કની એક ટિ્વટે ૨૦૧૨ની એક ઘટનાને અને તેની સાથે સંકળાયેલા એક ભારતવંશીને દુનિયાભરના અખબારી માધ્યમોમાં ચમકાવી દીધા છે. મસ્કે તેમની ટ્વિટમાં...

વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાંદરાના સ્ટેમ સેલમાંથી વિકસાવાયેલા સ્પર્મથી એગને ફર્ટિલાઇઝ કરવામાં સફળતા મળી છે. આ પ્રયોગ વાંદરાઓ પર કરવામાં આવ્યો છે. આ પ્રયોગ કરનાર જ્યોર્જિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાંદરાઓનું પ્રજનન તંત્ર એટલે...



to the free, weekly Gujarat Samachar email newsletter