ટ્રમ્પને મનાવવા રામફોસાની મથામણ

ટ્રમ્પ વહીવટીતંત્ર દક્ષિણ આફ્રિકા સાથે દ્વિપક્ષી સંબંધોમાં કાપ મૂકી દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યું છે ત્યારે પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા પ્રમુખ ટ્રમ્પને મનાવવાની મથામણ કરી રહ્યા છે. અમેરિકાએ સાઉથ આફ્રિકાના રાજદૂતોને બ્લેકલિસ્ટ કર્યા છે, તેની યજમાનીમાં...

નદીના દેડકાની છલાંગઃ ટાન્ઝાનિયાના માઉન્ટ કિલિમાન્જારો સુધી

સામાન્યપણે દેડકાઓ સરોવર, તળાવ કે નદીની આસપાસ જોવા મળે છે. જોકે, આફ્રિકા અને ટાન્ઝાનિયાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પર 4000 મીટરથી વધુ બર્ફિલી ઊંચાઈએ નદીનો દેડકો એમેઈટીઆ વિટ્ટેઈ (Amietia Wittei) મળી આવતા વાઈલ્ડલાઈફના નિષ્ણાતો આશ્ચર્યમાં મૂકાયા...

ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter