ટ્રમ્પ આફ્રિકાને અપરાધીઓ અને દેશનિકાલ માઈગ્રન્ટ્સનું ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવી રહ્યા છે

 યુનાઈટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ ટ્રમ્પ આફ્રિકન દેશોનો ઉપયોગ અપરાધીઓ અને દેશનિકાલ માઈગ્રન્ટ્સનું ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવવા કરી રહ્યા હોવાના આક્ષેપો કર્મશીલો અને માનવાધિકાર જૂથોએ કર્યા છે. યુએસમાં સજા કરાયેલા વિયેતનામ, જમૈકા, લાઓસ, ક્યુબા અને...

ટ્રમ્પને મનાવવા રામફોસાની મથામણ

ટ્રમ્પ વહીવટીતંત્ર દક્ષિણ આફ્રિકા સાથે દ્વિપક્ષી સંબંધોમાં કાપ મૂકી દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યું છે ત્યારે પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા પ્રમુખ ટ્રમ્પને મનાવવાની મથામણ કરી રહ્યા છે. અમેરિકાએ સાઉથ આફ્રિકાના રાજદૂતોને બ્લેકલિસ્ટ કર્યા છે, તેની યજમાનીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter