કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

ન્યૂઝીલેન્ડમાં વધુ અભ્યાસ કરીને સ્થાયી થવા માટે અરજી કર્યાના ગણતરીના દિવસોમાં જ દરિયામાં ડૂબી ગયેલા વડોદરાના હેમીન લિંબાચિયાની પત્ની તનવી ભાવસારને ન્યૂ ઝીલેન્ડ સરકારે માનવીય ધોરણે વર્ક વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. તનવી ભાવસારને માનવીય આધારે...

આણંદ નજીક આવેલા ભાદરણ ગામમાં બ્રોમીન નામના કેમિકલ ભરેલી ટ્રક ૩જી ઓગસ્ટે પલટી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા જ આગ ભડકી હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે...

જૈનધર્મના ૪૫ આગમોમાંનું ૧ આગમશાસ્ત્ર ઉત્તરાધ્યયનસૂત્ર પર શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સર્ટિફિકેટ આપશે. સમગ્ર વડોદરામાં ચતુર્માસ દરમિયાન જૈન આચાર્યો,...

ગોધરામાં રામનગરમાં આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં સાત દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન સંસ્થાના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં થયું છે. દરમિયાન ઘોઘંબાના...

૮મી એપ્રિલ ૧૮૭૩નાં રોજથી ડભોઇ-મિયાગામ (કરજણ) વચ્ચે દોડતી થયેલી બાપુ ગાડી ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય ૧૪૫ વર્ષ ૩ માસ અને ૬ દિવસની...

બ્રહ્મોસ સુપર સોનિક મિસાઇલનાં કેનિસ્ટર (કવચ) વડોદરા નજીક રણોલીમાં આવેલા એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટમાં બનશે. બ્રહ્મોસ મિસાઇલ જમીન, હવા અને પાણીમાં પણ લોન્ચ કરી શકાય છે. પ્લાન્ટમાં બીજા તબક્કાની કામગીરી શરૂ પણ થઈ છે. અગાઉ અહીં ત્રણ કેનિસ્ટર બનાવી...

ઉમેરઠ તાલુકામાં અને આણંદ જિલ્લાના છેવાડે આવેલા ભરોડા ગામની વસ્તી ૫ હજાર છે. તેમ છતાં ગામમાં શહેર જેવી બધી જ સુવિધા છે. ગામના તમામ માર્ગો આસીસી રોડ છે....

શહેરના બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ૨૨મી જૂને બપોરની સ્કૂલ શરૂ થતાં પૂર્વે ધોરણ-૯માં નવું એડમિશન લેનાર દેવ તડવીની શાળાના ધો. ૧૦માં ભણતા વિદ્યાર્થીએ શૌચાલયમાં...

વડોદરા નજીક આવેલા અનગઢનો સેક્સકાંડમાં ફરાર ડોક્ટર પ્રતીક જોશી ૧૭મીએ રાત્રે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા પોતાના વતન વેલણવાડાના ખેતરમાંથી ઝડપાઇ...

વિશ્વમાં એકમાત્ર વડોદરા નેરોગેજ રેલવે લાઇનને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન સમાન ૫ નેરોગેજ રેલવે...



to the free, weekly Gujarat Samachar email newsletter