કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

કપડવંજ તાલુકાના આંતરસુબા ગામે રહેતા લંડન રિટર્ન યુવક શૈલેષ પટેલે ૧૯મીએ જન્મદિવસની આગલી રાત્રે શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કર્યો હતો. આત્મહત્યા પૂર્વે યુવકે ૧૦ પાનાની સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પત્ની અને સાસરિયાથી કંટાળી આ પગલું...

વલાસણના વતની અને હાલમાં યુએસએ સ્થિત બિઝનેસ ટાયકૂન બાબુભાઈ પ્રભુદાસ પટેલ, તેમનાં ધર્મપત્ની સવિતાબહેન અને બાબુભાઈના બનેવી કલોલીના વતની યુએસસ્થિત નટુભાઈ પટેલે...

ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર સૌથી વધારે લોકોએ સૌથી મોટા પ્રમાણમાં વર્ષીતપની ઉજવણી ૧૮મી એપ્રિલે નડિયાદમાં કરી હતી. ફાગણ વદ આઠમથી શરૂ થયેલા અને અખાત્રીજના દિવસે આ ૪૦૦ દિવસના તપ પૂરા થયા હતા. એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બયાસણ એમ કરી ૪૦૦ દિવસના...

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર કંપનીઓને શ્રેષ્ઠતા એવોર્ડ ૧૪મી એપ્રિલે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન...

• નોટબંધીમાં બિલ્ડરે લીધેલું લોકોનું કરોડો રૂપિયાનું કાળુ નાણું ડૂબ્યું• સિંધરોટ ચેકડેમમાં સેલ્ફી લેવા જતાં ૪ મિત્રો ડૂબી ગયા અને ૧નું મોત• પી ડી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપ્લાઈડ સાયન્સિઝ દેશની શ્રેષ્ઠ ૫૦ કોલેજોમાં

પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણની તબિયત બગડતાં તેમને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર પછી ચોથી...

 તળાજા તાલુકાના શોભાવડ ગામના બારૈયા પરિવારના સભ્યો ઇકો કાર લઇને ઊંચા કોટડા દર્શન કરીને નવમી એપ્રિલે સુરત જવા નીકળ્યા હતાં. વહેલી સવારે વડોદરાના પાદરા તાલુકાના કુરાલ ગામ નજીક કાર ટ્રક સાથે અથડાતાં ધીરુભાઇ રવજીભાઇ બારૈયા (ઉ. ૩૪) તેમનાં પત્ની પ્રભાબહેન...

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર પદેથી કે. રથ્નમે અચાનક રાજીનામું આપી દીધા પછી શનિવારે બોર્ડની બેઠકમાં સર્વાનુમતે તેમનું...

વડોદરાના અને બ્રિટનમાં સ્થાયી થયેલા શાહ પરિવારની સ્લૌની ક્લેકોટ્સ સ્કૂલમાં ભણતી આઠ વર્ષની સિયાના દાદા વર્ષ ૨૦૦૭માં કેન્સરની બીમારીના કારણે મૃત્યુ પામ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter