સાઉથ કેરોલિનામાં કાર અકસ્માતઃ ભોગ બનેલાં ત્રણેય પટેલ મહિલા ચરોતરનાં વતની, એકને ઇજા

અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતનો ભોગ બનેલી ત્રણેય મહિલાઓ...

ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

સિદ્ધહસ્ત લેખિકા અને સ્ત્રી સશક્તિકરણના કાર્યકર મીરાંબહેન ભટ્ટનું ૮૪ વર્ષની વયે વડોદરામાં ચોથી નવેમ્બરે નિધન થયું હતું. કેન્સરની બીમારીનો ભોગ બનેલા લેખિકાએ જીવનની છેલ્લી ઘડી સુધી હાથમાંથી કલમ છોડી ન હતી. વડોદરાની રાજસ્તંભ સોસાયટીમાં રહેતાં મીરાંબહેનને...

કરજણ પાસેના હાઈવે પર છઠ્ઠી નવેમ્બરે રાતે પૂરપાટ દોડતી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસના ચાલકે ભરુચથી વડોદરા તરફ જતી એક પછી એક એમ ત્રણ કારને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બે કાર ચગદાઈ ગઈ હતી. એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પુરુષો,...

આણંદના બેડવામાં ૨૨ વર્ષીય પુત્ર યશ કિરીટ પટેલે મિત્રની મદદથી સાતમી નવેમ્બરે માતા નિશાબહેનની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. નવાઈની વાત એ છે કે માતાની...

વાઘોડિયા તાલુકામાં આવેલા રૂસ્તમપુરા ગામમાં ઈદ્રીશ ખત્રીની અનાજ કરિયાણાની દુકાન છે. દિવાળીને લીધે દીવડા અને ફટાકડાનો જથ્થો પણ વેચવા માટે તેમણે દુકાનમાં મૂક્યો હતો. ૨૮મી ઓક્ટોબરે સાંજે તે દુકાનમાં કોઈક કારણથી ફટાકડા સળગીને આડેધડ ફૂટ્યા હતા. ફટાકડાના...

એમ. એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે પોતાની પર્સનલ લાઈબ્રેરી યુનિવર્સિટીને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તેમણે વસાવેલા ૬૦૦૦...

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના પ્રાધ્યાપિકા અને સંશોધક વિદ્યાર્થિની ડો. સોનલ ઠાકોરે રબરને મજબૂત કરવા વપરાતા હાનિકારક કેમિકલની જગ્યાએ પર્યાવરણને નુકસાન ન કરે તેવા બાયોડિગ્રેડેબલ તત્ત્વોને વિકસાવ્યા છે. આ પોલિમર્સથી રંગીન અને...

કોલકાતા ખાતે યોજાયેલી ઈન્ડિયન રોબોટ ઓલિમ્પિયાડની અન્ડર ૧૩ કેટેગરીમાં વડોદરાના છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થી પ્રહર્ષ પટેલ અને ચોથા ધોરણના વિદ્યાર્થી હૃદય પરીખની...

 ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ૧૩, ૧૪ અને ૧૫મી ઓક્ટોબરે યોજાયેલા છઠ્ઠા ઈન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં ૧૧૦થી વધુ કોલેજના યુવાઓએ ભાગ લીધો હતો. રાજકોટની...

આણંદના ચકચારભર્યા ચાકા મર્ડર કેસમાં આશરે ૩૦ દિવસ પહેલાં નિર્દોષ છૂટેલો ડોન મુકેશ હરજાણી ૨૦મી ઓક્ટોબરે રાતે ૧૧.૩૦ વાગે વડોદરાની વૃંદાવન ટાઉનશિપમાં રહેતા...

વડોદરાની મુલાકાતે આવેલા વડા પ્રધાન વિવિધ સંપ્રદાયના સંતો-મહંતોને વ્યક્તિગત મળ્યાં હતા. આ સમયે એક સંતે વડા પ્રધાનને કહ્યું હતું કે, હું ફકીર છું, સમ્રાટને...



to the free, weekly Gujarat Samachar email newsletter